wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya School Quiz - 6

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

PPM નું પૂરું નામ જણાવો.

a)

પોઇન્ટ પાર્ટ્સ મિલિયન

b)

પાર્ટ્સ પોઇન્ટ મિલિયન

c)

પાર્ટ્સ પર મિલિયન

d)

પાર્ટ્સ પર મિલિયન

2.

નીચેનામાંથી કયો વાયુ દહનપોષક છે?

a)

નાઈટ્રોજન

b)

હાઈડ્રોજન

c)

ઓક્સિજન

d)

ત્રણેય

3.

પૂર્વની ટપાલ પેટીનું ઉપનામ કોને મળ્યું છે?

a)

ટોક્યો

b)

લાઓસ

c)

કોલંબો

d)

રંગૂન

4.

220 મી. લંબાઈ ની ટ્રેન 54કિમી/કલાક ની ઝડપે ચાલે છે . ટ્રેનની વિરુદ્ધ દિશામાંથી આવતો માણસ 7કિમી/કલાકની ઝડપથી આવે છે. તો તેને ટ્રેન કેટલા સમયમાં પસાર કર

a)

10 sec

b)

11 sec

c)

12 sec

d)

13 sec

5.

ચાલતા વાહનને બ્રેક મારતા વાહન અટકી જાય તે ક્યાં બળને આભારી છે?

a)

ઘર્ષણબળ

b)

ગુરુત્વાકર્ષણબળ

c)

આપેલ તમામ

6.

Which is the superlative form of 'little?

a)

Less

b)

Lesser

c)

List

d)

Least

7.

I will tell you how it happened............. (use a question tag)

a)

Will I?

b)

Will not l?

c)

Won't l?

d)

Do I?

8.

નીચેનામાંથી ઉષ્માક્ષર કયો છે???

a)

ન્

b)

ણ્

c)

શ્

d)

સ્

9.

સાચી જોડણી ઓળખી બતાવો.

a)

કુતૂહલ

b)

કૂતુહલ

c)

કુતુહલ

d)

કૂતૂહલ

10.

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- રચના કોની છે???

a)

કવિ નર્મદ

b)

કવિ ખબરદાર

c)

રમેશ ગુપ્તા

d)

કવિ કલાપી

11.

રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો

a)

ભાવ વધારો

b)

માંગ વધારો

c)

ભાવ ઘટાડો

d)

વસ્તી વધારો

12.

3,10,24,45.................

a)

72

b)

71

c)

73

d)

76

13.

એક સ્ત્રી એ પુરુષને આંગળી ચીંધી ને કહ્યું કે તેના ભાઈ નો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો એ પુરુષ સાથેનો સબંધ શું હશે?

a)

પુરુષની નાની

b)

પુરુષની માં

c)

પુરુષની દાદી

d)

પુરુષની બહેન

14.

વનસ્પતિમાં પ્રાથમિક કોષદિવાલ શેંની બનેલી હોય છે?

a)

પ્રોટીન

b)

ગ્લુકોઝ

c)

સેલ્યુલોઝ

d)

લિપિડ

15.

રેડિયો એકટીવિટીનો પ્રમાણિત એકમ કયો છે?

a)

ન્યુટન

b)

ડાઈન

c)

ક્યુરી

d)

લકસ

16.

નીચેનામાંથી કઈ નિદાનપધ્ધતિમાં રેડિએશન(વિકીરણ) થતું નથી?

a)

મેમોગ્રાફી

b)

સીટિસ્કેન

c)

એન્ડોસ્કોપી

d)

એક્સ-રે

17.

આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

a)

1 મે

b)

30 એપ્રિલ

c)

4 મે

d)

28 એપ્રિલ

18.

એક ટ્રેન અને પ્લેટફોર્મ ની લંબાઈ સમાન છે . જો 90 કિમી/કલાક ની ઝડપે ટ્રેન પ્લેટફોર્મ 1 મિનિટમાં પસાર કરે તો ટ્રેન ની લંબાઈ કેટલા મીટર હોય?

a)

500

b)

600

c)

750

d)

900

19.

x, y અને z ત્રણ આંકડાઓની સરેરાશ 14 છે. Y અને z નો સરવાળો બમણો કરતા 30 થાય છે તો x શોધો.

a)

20

b)

27

c)

16

d)

2

20.

ત્રણ સળંગ બેકી સંખ્યાઓની સરસરી 18 છે તો તે પૈકી સૌથી મોટી સંખ્યા શોધો.

a)

15

b)

16

c)

20

d)

26

21.

પવનચક્કીના દેશ તરીકે ક્યો દેશ ઓળખાય છે ?

a)

જાપાન

b)

નેધરલેન્ડ

c)

નોર્વે

d)

કેનેડા

22.

(3080 ÷ 6160) ÷ 28 = ?

a)

3332

b)

440

c)

332

d)

330

23.

"પીછે મુડેગા..... પીછે મુડ....." આ પોઝીશનમાં આવતી વ્યક્તિ કેટલા અંશનો ખૂણો કરે?

a)

૯૦

b)

૧૮૦

c)

૪૫

d)

૩૬૦

24.

વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

a)

નર્મદા

b)

અરવલ્લી

c)

ડાંગ

d)

તાપી

25.

That night every one of the team ............ down with fever.

a)

Was

b)

Were

c)

Are

d)

Is