wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

74ᵗʰ Independence

Total questions: 25

Worksheet time: 14mins

Name
Class
Date
1.

ભારત દેશ ક્યારે આઝાદ થયો?

a)

15 January, 1947

b)

15 October, 1947

c)

1 August, 1947

d)

15 August, 1947

2.

રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે?

a)

મહાત્મા ગાંધી

b)

ઇન્દિરા ગાંધી

c)

રવિશંકર રાવલ

d)

રવીન્દ્રનાથ ટાગોર

3.

ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

a)

લાલ બહાદુર શાસ્ત્રી

b)

ગુલઝારીલાલ નંદા

c)

રાજીવ ગાંધી

d)

જવાહરલાલ નેહરુ

4.

WHO એ કોરોનાવાયરસ ને કયું નામ આપેલ છે?

a)

2019 - N - COV

b)

2019 - N cod

c)

2019 - N coh

d)

2019 - N cov

5.

ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી?

a)

સચિન્દ્ન પ્રસાદ બોસ

b)

પિંગલી વેંકટયા

c)

સુકુમાર મિત્રા

d)

સરોજિની નાયડુ

6.

ભારતના તિરંગા ધ્વજની અંદર અશોક ચક્ર ક્યારે મુકાયું?

a)

1932 AD

b)

1942 AD

c)

1947 AD

d)

1935 AD

7.

ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી?

a)

વલ્લભભાઈ પટેલ

b)

જવાહરલાલ નેહરુ

c)

વિનોબા ભાવે

d)

અચ્યુત પટવર્ધન

8.

WHO એ ક્યારે covid-19 નામ આપ્યું?

a)

11 February 2020

b)

5 February 2020

c)

12 February 2020

d)

31 January 2020

9.

Covid-19 માનવ શરીરના કયા અંગને અસર કરે છે?

a)

ફેફસા

b)

હ્રદય

c)

લીવર

d)

એ કે નહીં

10.

પંડિત જવાહરલાલ નેહરુને પોતાના ભાષણમાં દેશની આઝાદીની ઘોષણા ક્યારે કરી?

a)

15 August 1947

b)

14 August 1947

c)

13 August 1947

d)

26 January 1950

11.

પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો?

a)

7 August 1906

b)

15 August 1945

c)

26 January 1950

d)

10 August 1915

12.

વાયરસ નું નામ કોરોના શાના આધાર પર રાખવામાં આવ્યું છે?

a)

વ્યક્તિ

b)

સ્થળ

c)

આકાર

d)

એક પણ નહીં

13.

કોરોનાવાયરસ નીચેનામાંથી કયા પ્રકારની બીમારી છે?

a)

Artfectiolis

b)

Xytofysis

c)

Cycofite

d)

Zoonotic

14.

ભારતના છેલ્લા વાઈસરોય કોણ હતા?

a)

જવાહરલાલ નેહરુ

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

લોર્ડ માઉન્ટબેટન

d)

જનરલ ડાયર

15.

ભારતનું બંધારણ કઈ સાલ માં અમલમાં આવ્યો?

a)

1950

b)

1948

c)

1951

d)

1952

16.

સુરેન્દ્રનાથ સેને મહા વિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું?

a)

1857

b)

મહા વિદ્રોહ

c)

મહા સંગ્રામ

d)

વિપ્લવ

17.

Covid - 19 થી મે માસમાં સૌથી વધુ મૃત્યુ કયા દેશમાં થયા હતા?

a)

અમેરિકા

b)

ચીન

c)

ઈટલી

d)

ભારત

18.

હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે શરૂ કરવામાં આવી?

a)

ગાંધીજી

b)

જવાહરલાલ નેહરુ

c)

વીર સાવરકર

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

19.

કોરોનાવાયરસ ને કારણે કયા દિવસે દેશમાં જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો?

a)

22 March 2020

b)

23 March 2020

c)

20 March 2020

d)

24 March 2020

20.

કોરોના વાયરસ નો પ્રથમ કેસ ક્યાં આવ્યો હતો?

a)

બીજિંગ

b)

શાંઘાઈ

c)

વુહાન

d)

હોંગકોંગ

21.

ભારતમાં પ્રથમ વખત કોરોનાવાયરસ ક્યાં આવ્યો?

a)

કેરાલા

b)

રાજસ્થાન

c)

મધ્ય પ્રદેશ

d)

ઉત્તર પ્રદેશ

22.

નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાય છે?

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

ભુલાભાઈ દેસાઈ

c)

સુભાષચંદ્ર બોસ

d)

મોહનલાલ પંડ્યા

23.

ભારતની આઝાદીને કેટલા વર્ષ પૂર્ણ થયા?

a)

73

b)

74

c)

72

d)

75

24.

Covid નું બંધારણ કયા પ્રકારનો છે?

a)

અણુ

b)

પરમાણુ

c)

વાયરસ

d)

જીવાણું

25.

ભારતના રાષ્ટ્રધ્વજ નો પહોળાઇનુ લંબાઈ ની સાપેક્ષે પ્રમાણમાં કેટલુ છે?

a)

1:2

b)

2:3

c)

1:3

d)

3:2