wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2012 part 9

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

આરટીઇ 2012 મુજબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તા મંડળ કયું છે?

a)

GCERT

b)

GIET

c)

DIET

d)

DPE

2.

રાજ્ય સરકાર મૂલ્યાંકન કરવાની તથા શાળાને દરજ્જો આપવાની કામગીરી કરવા માટે બીજી નિષ્ણાત એજન્સીઓ ઊભી કરી શકશે અને તેને અધિકૃત કરી શકશે આવી જોગવાઈ આરટીઇ 2012 ના કયા નિયમમાં કરવામાં આવેલી છે

a)

૨૪

b)

૨૩

c)

૨૫

d)

૨૬

3.

બાળકોના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા માટેની માર્ગદર્શિકા વખતે વખત કોણ બહાર પાડશે

a)

NCERT

b)

GCERT

c)

DIET

d)

NCTE

4.

બાળકોના વિકાસલક્ષી મૂલ્યાંકનો તૈયાર કરવા માટે ની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે?

a)

NCERT

b)

GCERT

c)

GIET

d)

SEB

5.

CCE મુજબ બાળકોના વિકાસ લક્ષી મૂલ્યાંકનો ભરવા માટે કયું પત્રક ઉપયોગમાં લેવામાં આવે છે

a)

D

b)

E

c)

G

d)

B

6.

CCE મુજબ શાળાંત પ્રમાણપત્ર એટલે

a)

B

b)

C

c)

E

d)

G

7.

આરટીઇ 2012 ના નિયમ 24 માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા માટે શું સાચું નથી?

a)

આ સુધારો 21મી સપ્ટેમ્બર 2019 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો

b)

જેમાં ધોરણ પાંચ અને ધોરણ આઠ ના બાળકોને નાપાસ કરવા માટેનો સુધારો કરવામાં આવ્યો

c)

જેમાં કુલ પાંચ વિધાનો પાછળથી ઉમેરવામાં આવ્યા

d)

નાપાસ કરેલા વિદ્યાર્થીઓને ત્રણ માસમાં પુનઃ પરીક્ષા લઈને એક વધુ તક આપવાની જોગવાઈ કરવામાં આવી

8.

ધોરણ પાંચ અને ધોરણ આઠમાં બાળકોને નાપાસ કરવાની જોગવાઈનો અમલ કયા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવ્યો?

a)

૨૦૧૯-૨૦

b)

૨૦૨૦-૨૧

c)

૨૦૨૧-૨૨

d)

૨૦૨૨-૨૩

9.

RTE 2012 મુજબ અભ્યાસક્રમના લર્નિંગ આઉટકમ નક્કી કરવાની જવાબદારી કોની છે

a)

GCERT

b)

NCERT

c)

DIET

d)

MHRD

10.

સામયિક તાલીમ અને નિયમિત મૂલ્યાંકન માટેનું તંત્ર ઊભું કરવા બાબતની જવાબદારી કોની છે

a)

સરકારની

b)

સ્થાનિક સત્તામંડળની

c)

GCERT

d)

DIET

11.

RTE 2012 ના કયા નિયમમાં સીઆરસી અને બીઆરસી ની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટેના તંત્ર ઊભું કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે

a)

૨૩

b)

૨૪

c)

૨૫

d)

૨૬

12.

આરટીઇ 2012 મુજબ સી.આર.સી અને બીઆરસી ની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટેનું કયું તંત્ર ઊભું કરવાની જવાબદારી કોની છે?

a)

SSA

b)

GCERT

c)

DIET

d)

NCTE

13.

આરટીઇ 2012 મુજબ શિક્ષકોની સેવા અંતર્ગત તાલીમ કાર્યક્રમનું બાહ્ય મૂલ્યાંકન કરવા માટેનો નિયમ કયો છે?

a)

૨૫

b)

૨૬

c)

૨૭

d)

૨૮

14.

સરકાર શિક્ષણની ગુણવત્તાનું સામયિક મૂલ્યાંકન કરવા માટે એક સ્વતંત્ર સંસ્થા અથવા શાખા ઉભી કરશે આરટીઇ 2012 ના કયા નિયમમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે?

a)

૨૫

b)

૨૬

c)

૨૭

d)

૨૮

15.

હાલમાં શાળાને દરજ્જો આપવા માટે નીમવામાં આવેલી સ્વાયત સંસ્થા કઈ છે?

a)

GCERT

b)

GSQAC

c)

SPIPA

d)

MHRD

16.

શાળાના શિક્ષણની ગુણવત્તાને દરજ્જા આપવા અંગેના રિપોર્ટ તૈયાર કરવા માટેની જોગવાઈ આરટીઇ 2012 ના કયા નિયમમાં કરવામાં આવેલી છે?

a)

૨૬

b)

૨૭

c)

૨૮

d)

૨૯

17.

આરટીઇ 2012 મુજબ નિયમ 28 શું છે?

a)

શિક્ષકોના સેવા અંતર્ગત તાલીમ કાર્યક્રમનું સામયિક બાહ્ય મૂલ્યાંકન

b)

નિયમિતપણે દેખરેખ નિયંત્રણ રાખવા માટેનું તંત્ર

c)

શિક્ષકોની યોગ્યતા માટેની સામાન્ય કસોટી દાખલ કરવા બાબત

d)

સામયિક તાલીમ અને નિયમિત મૂલ્યાંકન માટેનું તંત્ર ઊભું કરવા બાબત

18.

આરટીઇ 2012 ના નિયમ 28 માં કઈ સંસ્થા ની વાત કરવામાં આવેલી છે?

a)

NCERT

b)

GCERT

c)

NCTE

d)

DIET

19.

NCTE નું પૂર્ણ નામ જણાવો?

a)

National council of teacher education

b)

National council for teacher education

c)

New council of total education

d)

National council for training of education

20.

શિક્ષકોની યોગ્યતા માટેની સામાન્ય કસોટી દાખલ કરવા બાબત અંગે આરટીઇ 2012 માં કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલી છે?

a)

૨૭

b)

૨૮

c)

૨૯

d)

૩૦

21.

રાજ્ય સરકારે કઈ સંસ્થાએ ઠરાવેલા ધોરણો અને માપદંડો સાથે સુસંગત ન હોય તેવી શિક્ષકોની તાલીમ સંસ્થાઓ બંધ કરાવવી જોઈશે

a)

GCERT

b)

NCERT

c)

MHRD

d)

NCTE

22.

આરટીઇ 2012 મુજબ પ્રારંભિક શિક્ષણનું પૂર્ણતા પ્રમાણપત્ર પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યાના કેટલા મહિનાની અંદર આપવું જોઈશે?

a)

b)

c)

d)

23.

પ્રારંભિક શિક્ષણનું પૂર્ણતા પ્રમાણપત્ર આપવા બાબતની જોગવાઈ આરટીઇ 2012 ના કયા નિયમમાં કરવામાં આવેલી છે?

a)

૨૮

b)

૨૯

c)

૩૦

d)

૨૭