NEW
Font size
Worksheetsસપ્તધારા ૨૦૨૩-૨૪ કવીઝ સ્પર્ધા
Total questions: 16
Worksheet time: 10mins
ભીલ આદિવાસી સંસ્કૃતિ કઈ પર્વતમાળામાં વિકસી હોવાનું મનાય છે.
સાતપુડા
અરવલ્લી
સાબરકાંઠા
બનાસકાંઠા
નીચેના પૈકી કયો અનુચ્છેદ ઈન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે?
અનુચ્છેદ ૨૨
અનુચ્છેદ ૨૧
અનુચ્છેદ ૨૪
અનુચ્છેદ ૫૯
એક બહુમાળી મકાનમાં વ્યક્તિ “A” ઉપરથી સાતમા માળે રહે છે. જ્યારે વ્યક્તિ “B” જમીનથી નવમાં માળે રહે છે. બંને પોતાના ફ્લેટ પરસ્પર બદલે તો વ્યક્તિ “A” ઉપરથી પંદરમા માળે આવી જાય છે. તો આ મકાનમાં કેટલા માળ હશે?
૨૧
૨૩
૨૦
૨૪
ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં શરુ થઇ હતી.
ભારત
જર્મની
ઇટાલી
અમેરિકા
ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું કઈ જગ્યાએ આવેલું છે.
કંડલા
મીઠાપુર
હાલોલ
દ્વારકા
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
૬ ઓગસ્ટ
૯ ઓગસ્ટ
૭ ઓગસ્ટ
૧૦ ઓગસ્ટ
તાજેતરમાં કઈ જગ્યાએથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “ઇન્દ્રધનુષ 5.0” નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે ?
હિંમતનગર
ગાંધીનગર
અમદાવાદ
રાજકોટ
વર્તમાનમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રથમ “ઉદ્યોગ રત્ન” પુરસ્કાર કોને આપવામાં આવશે ?
મુકેશ અંબાણી
કુમાર મંગલમ બિરલા
રતન તાતા
ગૌતમ અદાણી
“મેરી માટી મેરા દેશ’ અભિયાન કઈ તારીખથી શરુ કરવામાં આવી ?
૯ ઓગસ્ટ
૧૦ ઓગસ્ટ
૧૪ ઓગસ્ટ
૮ ઓગસ્ટ
૦૧ ઓક્ટોબર ૨૦૨૩ થી ઓનલાઇન ગેમિંગ પર કેટલા ટકા (%) GST લાગુ થશે ?
૪૦%
૩૮%
૨૮%
૧૮%
તાજેતરમાં કયા દેશે બાળકો દ્વારા સ્માર્ટ ફોનનો ઉપયોગ ૨ કલાક સુધી સીમિત કરવા માટેની યોજના બનાવી છે ?
ચીન
જાપાન
અમેરિકા
ભારત
જો 72 x 96 = 6927 થાય અને 58 x 87 = 7885 થાય તો 79 x 86 = ?
૬૭૯૫
૬૮૯૭
૬૮૯૯
૭૦૦૦
1. 36, 34, 30, 28, 24, …...
૨૩
૨૫
૨૨
૨૯
નીચેનામાંથી કઈ બિન બેન્કિંગ નાણાકીય કંપની છે?
એ.યુ. સ્મોલ ફાઈનાન્સ બેંક લિમીટેડ
બજાજ ફાઈનાન્સ
બેંક ઓફ બરોડા
વિજયા બેંક
તાજમહેલ કઈ નદીના કિનારે આવેલું છે ?
ગંગા
યમુના
ગોદાવરી
નાઇલ
એક ઘડિયાળ સવારના ૮.૦૦ વાગ્યાનો સમય બતાવે છે, તો બપોરે ૨ .૦૦ વાગ્યા સુધીમાં તેના કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે ?
૧૬૦ ડીગ્રી
૧૨૦ ડીગ્રી
૯૦ ડીગ્રી
૧૮૦ ડીગ્રી
