Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

edcation

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

નરસિંહ મહેતાન શેનું બિરુદ મળ્યું હતું ?

a)

આદિકવિ

b)

મહેતાનું

c)

નરસિંહ

2.

ઝવેરચંદ મેઘાણી ને ગાંધીજી એ કયુ બિરુદ આપ્યુ ?

a)

ગુજરાતી શાયર

b)

મહાકવિ

3.

"ઇંધણા વીણવા ગઇ તી મોરી શય્યા "કૃતિ કોની છે ?

a)

સ્નેહરસ્મિ

b)

રાજેન્દ્ર પ્રસાદ

4.

કવિ કલાપી ને કયા નામ થી ઓળખવામાં આવે છે ?

a)

વાડી માનો મોરલો

b)

કવિ કેકારાવ

5.

કવિ કલાપીને કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

યુવાકવિ

b)

પ્રકૃતિ કવિ

6.

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર કયા છે ?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

ઉમાશંકર જોશી

7.

ખંડકાવ્ય ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

સ્નેહરશ્મિ

b)

કવિ કાન્ત

8.

આખ્યાન ના પિતા તરીકે કયા સાહિત્યકાર ઓળખવામાં આવે છે ?

a)

પ્રેમાનંદ

b)

ભાલણ

9.

શિરોમણી આખ્યાનકાર કોને કહેવામાં આવે છે ?

a)

ભાલણ

b)

કવિપ્રેમાનંદ

10.

હાઇકુ સાહિત્યપ્રકાર આપણે ત્યાં કયા સાહિત્યકાર લાવ્યા છે ?

a)

ઉમાશંકર જોશી

b)

સ્નેહરમિ

11.

નરસિંહ મહેતાન શેનું બિરુદ મળ્યું હતું ?

a)

આદિકવિ

b)

નરસિંહ