Worksheetsઅખિલ બ્રહ્માંડમાં
Total questions: 15
Worksheet time: 3mins
ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે?
કવિ ભાલણ
નરસિંહ મહેતા
દયારામ
પ્રેમાનંદ
સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે,?
કૃષ્ણ
રામ
શ્રી હરિ
એક પણ નહીં
અખિલ બ્રહ્માંડમાં કાવ્ય નો પ્રકાર જણાવો?
પદ
ભજન
પ્રભાતિયા
છપ્પા
કવિ ના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય?
રાગદ્વેષથી
ભજન ભક્તિથી
કીર્તન માળાથી
કેવળ પ્રેમ ભક્તિથી
જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે?
ઇશ્વર સંબંધી ગડબડ
મોહ માયાની ગડબડ
હુંસાતુસી ની પરિસ્થિતિ
એક પણ નહીં
કવિને મતે લોકોને કોને પૂજે છે?
ઈશ્વરને
જેને જે ગમે તે
માતા-પિતા કહેતે
ભાઈ બહેન કહે તે
સુવર્ણ એક હોવા છતાં ભેદ હોતો નથી?
પાયલ અને વેદમાં
કનક અને કુંડળમાં
વીંટી અને પોતામાં
એક પણ નહીં
ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે?
મંદિરમાં
ઘરમાં
દેહમાં
તત્વમાં
કવિની દૃષ્ટિએ તત્ત્વમાં તેજ રૂપે કોણ વસેલું છે?
ઈશ્વર
જળ
પ્રકાશ
તેજ
કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે?
પર્ણ
પુષ્પ
ડાળી
બીજ
કવિ ના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે?
ઈશ્વર
જૈન
ભૂત
પ્રેત
નરસિંહ મહેતાની આત્મ ચરિત્રાત્મક કૃતિનું નામ આપો.
ઉર્મિલા
દમયંતી સ્વયંવર
નળાખ્યાન
શામળશાનો વિવાહ
નરસિંહ મહેતાએ કયા વિષયો પર પદો લખ્યાં છે?
પ્રેમ અને વૈરાગ્ય
ભક્તિ અને પ્રેમ
જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય
માતૃપ્રેમ
નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે?
અનુષ્ટુપ
મનહર
ઝુલણા
શિખરિણી
'જાગને જાદવા 'કોનું પ્રભાતિયું છે?
દયારામ
નરસિંહ મહેતા
ભોજા રામ
અખો
