NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 9
Total questions: 25
Worksheet time: 13mins
ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજનની યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી?
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા
આનંદીબેન પટેલ
કેશુભાઈ પટેલ
ચાર ભિન્ન અસમરેખ બિંદુઓથી વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય?
4
3
2
6
કયો વાયુ કૃત્રિમ રીતે ફળો પકવવા માટે વપરાય છે?
એસિટિલિન
ઈથીલિન
સલ્ફરડાયોક્સાઇડ
નાઈટ્રોજન
'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું સ્થાપત્ય જાણીતું હતું?
ખજુરાહો
દેલવાડા
અજંતાની ગુફા
ખજુરાહો ની ગુફા
Kalpana Chawla was an astronaut......... was born in Karnal, Punjab.
Whom
Whose
That
Who
30 દિવસના એક મહિનામાં 10 તારીખે શુક્રવાર હોય તો આ મહિનામાં કયો વાર 5 વખત આવશે?
સોમવાર
બુધવાર
શુક્રવાર
રવિવાર
1 હૉર્સપાવર=
756 વોલ્ટ
755 વોલ્ટ
746 વોલ્ટ
745 વોલ્ટ
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
મોહેં-જો-દડો
લોથલ
રંગપુર રોજડી
ધોળાવીરા
કિડનીના ડૉક્ટરને શુ કહે છે?
ગાયનેકોલોજીસ્ટ
નેફ્રોલોજીસ્ટ
ન્યુરોલોજીસ્ટ
કાર્ડિયોલોજીસ્ટ
Choose the correct sentence:
Ishan asked Ishita that she had taken his book.
Ishan asked Ishita if she had taken his book.
Ishan asked Ishita if she has taken his book.
Ishan told Ishita if she had been taken her book.
વૃક્ષ પર બેઠેલા 100 પક્ષીઓ ઉપર પારધીએ બંદૂકથી ગોળી બાર કરતા 6 પક્ષીઓ તત્કાલ મૃત્યુ પામ્યા અને નીચે પડ્યા. 5 ઘાયલ થયા અને 3ને સાધારણ ઇજા થઈ. તો એ વૃક્ષપર કેટલા પક્ષીઓ સાજા રહ્યા?
94
89
86
એકે ન રહ્યા
એક બિલાડી પૂર્વમાં ૬ મીટર ચાલી ત્યારબાદ તે દક્ષિણમાં ૮ મીટર ચાલી, તો હવે તે તેના ચાલવાના સ્થાનથી કેટલા મીટર દૂર હશે?
૧૦ મીટર
૧૦૦ મીટર
૮ મીટર
૬ મીટર
એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમના પગ પર તીર વાગતા તેમણે દેહત્યાગ કર્યો હતો આ વૃક્ષ જે સ્થળે આવેલ છે તે 'ભાલકા તીર્થ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
પોરબંદર
દ્વારકા
ગીર સોમનાથ
જુનાગઢ
.........we lost our way, we asked a home guard to help us......... he was stranger to the place.
Then, so
Since, but
When, so
If, and
ભારતનું પ્રખ્યાત લગૂન સરોવર કયું છે
દાલ સરોવર
ચિલ્કા સરોવર
પુલિકટ સરોવર
માન સરોવર
37,43,40,46,43.......?
59
47
50
49
જ્યારે રામની ઉમર 18 વર્ષ ત્યારે રાજુની ઉમર 50 વર્ષ થશે. રાજુની ઉમર રામની ઉમર કરતા 5 ગણી હશે ત્યારે રાજુની ઉંમર કેટલી હશે?
48
36
40
44
Everyone knows.......... Sagar is not very rich...... he behaves as if he were a billionaire.
And, or
But,do
That,but
Who, but
ઉષ્માની માત્રાનું માપન શાના દ્વારા થાય છે?
કૅલોરીમીટર
સ્પીડોમીટર
બેરોમીટર
એમીટર
આબોકાર- તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.
આવકાર
મહેમાનગતિ
આપોઆપ
અલગારી
રાજુ કમલ થી મોટો છે. કમલ શ્યામલથી નાનો છે. શ્યામલ રાજુથી મોટો છે. વિમલ અને કમલ જોડિયા છે. તો સૌથી મોટો કોણ?
રાજુ
શ્યામલ
કમલ
વિમલ
Q.) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?
યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાષ
રામા ભાનતાલ સગજય
ગાલ સનભજરા તામાય
જો કોઈ એક રકમ પાર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સદા વ્યાજ વચ્ચેનો તફાવત 80 ₹ હોય તો તે રકમ.............. હોય
9600
8000
9680
10000
............. Gandhiji but Vinobha also advocated non-violence.
Besides
Not only
Along with
On the contrary
ભગવદગોમંડલ કેટલા ભાગમાં બહાર પડ્યું છે?
4
8
9
12
