WorksheetsAmple quiz day 10
Total questions: 20
Worksheet time: 7mins
નીચેના માંથી કયો પદાર્થ રસ્તા બનાવા માટે ઉપયોગી છે?
આસ્ફાઈડ
ડામર
કપચી
એક પણ નહિ
સામાન્ય મનુષ્ય ના શરીર માં કયું તત્વ વધારે માત્રા માં હોય છે ?
કાર્બન
હાઇડ્રોજન
ઓક્સિજન
નાઇટ્રોઝન
અંતર માપવા માટે નો સૌથી મોટો એકમ કયો છે ?
કિલો મીટર
માઈલ
પારસેક
પ્રકાશવર્ષ
માનવ શરીર માં કુલ હાડકા ઓની સંખ્યા કેટલી છે ?
201
203
206
210
કીડી ના ડંખ માં કયું એસિડ હોય છે ?
સાઇટ્રિકએસિડ
મેથેનોઇક એસિડ
લેક્ટિક એસિડ
ઓકઝેલિક એસિડ
એક પુખ્તવય ના વ્યક્તિ ના શરીર માં સરેરાશ લોહી કેટલી હોય છે ?
5-6 લીટર
7-8 લીટર
9-10 લીટર
11-12 લીટર
માનવ શરીર ના સૌથી મોટા હાડકા નું નામ શુ છે ?
સ્ટેપ્સ
ફીમર
કાર્પલ્સ
હ્યુમરસ
સૌરમંડળ નો સૌથી બહાર નો ભાગ કયો છે ?
બુધ
વરૂણ
પ્લુટો
અરૂણ
વિટામિન D નું રાસાયણિક નામ શું છે ?
કેલ્સીફેરોન
રેટિનોલ
એસ્કોર્બિક એસિડ
ટોકોફેરોલ
વાતાવરણ નું દબાણ માપવા કયું સાધન વપરાય છે ?
ક્રોનોમીટર
બેરોમીટર
ફેથમિટર
હાઈગ્રોમીટર
ખાવાના સોડા નું રાસાયણિક નામ શુ છે ?
સોડિયમ કાર્બોનેટ
સોડિયમ બાયકાર્બોનેટ
સોડિયમ હાઇડ્રોક્સાઇડ
સોડિયમ ક્લોરાઇડ
લાલ રક્ત કણ નું નિર્માણ શરીર ના ક્યાં ભાગ માં થાય છે ?
હૃદય
કિડની
મગજ
અસ્થિમજ્જા
અલ્ટ્રાસોનિક તરંગો ની તરંગ લંબાઈ કેટલી હોય છે ?
20 to 20000 HZ
20000 HZ થી વધારે
20 HZ ની નીચે
આમાં નું એક પણ નઈ
અનુવંશિકતાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
ડાર્વિન
ફંક
કાર્લ લેન્ડસ્ટીનાર
ગ્રેગર જ્હોન મેન્ડલ
સામાન્ય મનુષ્ય ના શરીર માં કયું તત્વ વધારે માત્રા માં હોય છે ?
કાર્બન
હાઇડ્રોજન
ઓક્સિજન
નાઇટ્રોઝન
બિલાડી નું વૈજ્ઞાનિક નામ શું છે ?
ફેલિસ કેટસ
કેનિસ ફેમીલીયારીસ
પેન્થેરા ટાઈગ્રીસ
પેન્થેરા લીઓ
ગાંધીજી ના રાજનૈતિક ગુરુ કોણ હતા ?
ચિત્તરંજનદાસ
બાલ ગંગાધર તિલક
રાજગોપાલાચારી
ગોપાલકૃષ્ણઃ ગોખલે
સંસાર ની સૌથી લાંબી નદી કઈ છે ?
ગંગા
બ્રહ્મપુત્રા
નીલ
એમઝોન
ભારતરત્ન પ્રાપ્ત કરવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ હતા ?
જવાહરલાલ નહેરુ
મોહનલાલ કરમચંદ ગાંધી
ચક્રવર્તી લાલગોપાલાચારી
ડો . સર્વપલ્લીરાધાકૃષણ
રાષ્ટધ્વજની લંબાઈ અને પહોળાઈ નો ગુણોત્તર શોધો ?
2:1
3:2
4:3
5:4
