WorksheetsRTI 2005 chapter 1
Total questions: 22
Worksheet time: 11mins
માહિતી અધિકાર અધિનિયમ 2005 નું પ્રથમ પ્રકરણ કયું છે?
માહિતીનો અધિકાર
જાહેર સત્તામંડળોની જવાબદારી
પ્રારંભિક
ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
માહિતી અધિકાર અધિનિયમ 2005 એ વર્ષ 2005 નો કયા ક્રમનો અધિનિયમ છે?
22
10
5
61
આરટીઆઇ 2005 ભારતના ગણરાજ્યના કેટલામાં વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો?
૫૨
૫૬
૬૦
૬૮
આરટીઆઇ 2005 ની પહેલી કલમ શું છે?
વ્યાખ્યા
ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
માહિતીનો અધિકાર
જાહેર સત્તામંડળની જવાબદારીઓ
RTI ૨૦૦૫ ની કલમ બે શું છે?
ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
વ્યાખ્યા
માહિતીનો અધિકાર
જાહેર સત્તામંડળની જવાબદારીઓ
RTI 2005 ની પ્રથમ કલમ મુજબ કઈ કલમ તાત્કાલિક અસ્તિત્વમાં આવશે?
14
27
18
22
RTI 2005 મુજબ તાત્કાલિક અમલમાં આવતી કલમો સિવાય બાકીની કલમો અધિનિયમના કેટલા દિવસે અમલમાં આવશે
90
100
120
30
આરટીઆઇ ૨૦૦૫ મુજબ સમુચિત સરકાર એટલે ?
કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા સંઘ સરકાર
માત્ર કેન્દ્ર સરકાર
માહિતીમાં નીચેની કઈ બાબતનો સમાવેશ થાય છે?
દસ્તાવેજો ,દફતર
અભિપ્રાયો ,સલાહ
કરાર
ઉપરના ત્રણે
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત નીચેની કઈ સંસ્થા જાહેર સત્તામંડળની વ્યાખ્યામાં આવતી નથી?
વિધાનસભા
શાળા
રાજ્ય પરીક્ષા બોર્ડ
શિક્ષકનું સંગઠન કાર્યાલય
કેન્દ્રીય માહિતી પંચની કચેરીનું પ્રથમ સ્થળ નીચેનામાંથી કયા મથકે રાખવામાં આવ્યું હતું?
ઉચ્ચતમ ન્યાયાલય દિલ્હી
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હી
સંસદ પરિષદ નવી દિલ્હી
ગ્રાહક સુરક્ષા કોર્ટ નવી દિલ્હી
RTI 2005ની કલમ 5 ની પેટા કલમ 1 હેઠળ કયા અધિકારીનો સમાવેશ થાય છે?
કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી
રાજ્યના જાહેર માહિતી અધિકારી
કેન્દ્રીય અને રાજ્ય જાહેર માહિતી અધિકારી
રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારી
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર એટલે
કલમ 12 ની પેટા કલમ ત્રણ હેઠળ નિમાયેલા કમિશનર
કલમ 15 ની પેટા કલમ ત્રણ હેઠળ ની માયા કમિશનર
ઉપરોક્ત બંને
કલમ 5 ની પેટા કલમ એક હેઠળ નીમાયેલા કમિશનર
આરટીઆઇ 2005 ની કલમ 5 ની પેટા કલમ 2 હેઠળ મુકરર કરેલ અધિકારી એટલે
રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારી
કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી
રાજ્યના જાહેર માહિતી અધિકારી
સક્ષમ સત્તાધિકારી
માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ સક્ષમ સત્તાધિકારી એટલે?
લોકસભા અથવા રાજ્ય વિધાનસભા અથવા વિધાનસભા ધરાવતા સંઘ રાજ્ય કિસ્સામાં અધ્યક્ષ અને રાજ્યસભા અથવા રાજ્યની વિધાન પરિષદના કિસ્સા ના અધ્યક્ષ
ઉચ્ચતમ ન્યાયાલયના અથવા ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં મુખ્ય ન્યાયમૂર્તિ
સંવિધાનથી અથવા તે હેઠળ સ્થપાયેલા અથવા રચાયેલા બીજા સત્તા મંડળોના કિસ્સામાં રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ
ઉપરોક્ત તમામ
માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ જાહેર સત્તામંડળ માં કોનો સમાવેશ થતો નથી?
સંવિધાન અથવા તે હેઠળ રચાયેલ જાહેર સત્તા મંડળ
રાજ્ય વિધાન મંડળ એ કરેલા કોઈ બીજા કાયદાથી રચાયેલ સત્તા મંડળ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
ધિરાણ ન મેળવતાં બિનસરકારી સંગઠનો
માહિતી અધિકાર અધિનિયમ 2005 ની કલમ 2 માં કુલ કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે?
૧૨
૧૫
૧૪
૧૭
માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ ત્રાહિત પક્ષકાર એટલે
માહિતી માટે વિનંતી કરનાર નાગરિક
જાહેર સત્તા મંડળ
માહિતી માંગનાર કોઈ વ્યક્તિ અને જાહેર સત્તા મંડળ સિવાયનો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ
એક પણ નહીં
માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ સક્ષમ સત્તાધિકારી પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થઈ શકશે નથી?
દ્રૌપદી મુર્મુ
સુનીતા અગ્રવાલ
રાજીવ કુમાર
ધનંજય વાય ચંદ્રચૂડ
ગુજરાત રાજ્ય માહિતી પંચ નું મથક ક્યાં આવેલું છે?
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
સુરત
હાલમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે?
યશવર્ધન કુમાર સિન્હા
પી ભારતી
જગદીપ ધનખડ
રાજીવ કુમાર
હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે?
રાજીવ કુમાર
અમૃતભાઈ પટેલ
સુનીતા અગ્રવાલ
પી ભારતી
