wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-16,17,18

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"જુદી જુદી સંસ્કૃતિઓએ આત્માની એક જ ભાષાની માત્ર બોલીઓ છે એવી પ્રતીતિમાંથી પરસ્પર સમજનો વિકાસ થાય છે." આવું કોણે કહ્યું છે?

a)

રાધાકૃષ્ણન

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નહેરુ

d)

ટાગોરજી

2.

માનવજીવનની ઊર્મીઓનું સનાતન જ્ઞાન એટલે_______

a)

ઇતિહાસ

b)

ગણિત

c)

સાહિત્ય

d)

ભૂગોળ

3.

માનવે કાળની કેડીએ કરેલા પ્રસ્થાનની વાર્તા એટલે શું?

a)

સાહિત્ય

b)

ઇતિહાસ

c)

ભૂગોળ

d)

વિજ્ઞાન

4.

નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?

a)

એલેકઝાંડર - પેનિસિલિન

b)

જેનરે - શીતળાની રસી

c)

મેડમ ક્યુરી - રેડિયમ

d)

એક પણ નહીં.

5.

'UNESCO' નું પૂરું નામ જણાવો.

a)

United Nations educational scientific and cultural organisation.

b)

United Nations educational scientific and cultural organism.

c)

United Nations education scientific and cultural organisation

d)

Unit nations educational scientific and character organization

6.

મહાકવિ કાલિદાસનું શાંકુતલ વાંચી કયો કવિ નાચી ઉઠ્યો હતો?

a)

બારટોલ્ટ બ્રેખ્ત

b)

ગેટે

c)

મેઘદૂત

d)

દંડી

7.

કયો રાષ્ટ્રવાદએ કોઈપણ રાષ્ટ્ર માટે આત્મઘાત બની શકે છે?

a)

અનુચિત

b)

વિચલિત

c)

સંકુચિત

d)

એકપણ નહિ.

8.

નીચેનામાંથી કઈ સંસ્થા વિદ્યા અને વિજ્ઞાનક્ષેત્રે અપાતા દાન અને પારિતોષિકોમાં આંતરરાષ્ટ્રીય સમજ કેળવવામાં મદદરૂપ થતી નથી.

a)

રોકફેલર ફાઉન્ડેશન

b)

ફોર્ડ ફાઉન્ડેશન

c)

રોટરી ઇન્ટરનેશનલ

d)

યુનાઈટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ

9.

રાષ્ટ્રની ધરતીમાં ઊગેલી માન્યતાઓ, પરંપરા, રિવાજો, આચારો, મૂલ્યોનો સમન્વય એટલે શું?

a)

પ્રકૃતિ

b)

સંસ્કૃતિ

c)

સભ્યતા

d)

પ્રકૃતિ અને સંસ્કૃતિ

10.

શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે?

a)

હેતુલક્ષી

b)

વસ્તુલક્ષી

c)

મુલ્યલક્ષી

d)

હેતુલક્ષી અને વસ્તુલક્ષી

11.

સાંસ્કૃતિક દૃષ્ટિએ કેટલાં જીવનમૂલ્યો છે?

a)

44

b)

24

c)

10

d)

40

12.

આપણી સંસ્કૃતિની આધારશિલા કઈ છે?

a)

નૈતિકતા

b)

શ્રેષ્ઠતા

c)

સભ્યતા

d)

નૈતિકતા અને શ્રેષ્ઠતા બન્ને

13.

મૂલ્યશિક્ષણના કેટલા અભિગમો છે?

a)

બે

b)

ચાર

c)

પાંચ

d)

14.

આમુખમાં 1976 ના કયા સુધારા દ્વારા બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવેલો છે?

a)

43

b)

44

c)

42

d)

46

15.

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના શિક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

a)

46

b)

15(1), 15(3)

c)

351

d)

29, 30