wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Pedagogy of Gujarati

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગણતરી કરવી હોય, યાદી આપવી હોય, વર્ણન કરવું હોય કે અવતરણ આપવું હોય ત્યારે ....... ચિહ્ન મૂકાય છે?

a)

પૂર્ણ વિરામ

b)

અલ્પવિરામ

ગુરૂવિરામ

c)

ગુરૂવિરામ

d)

ઉપરમાંથી કોઇ નહી

2.

નીચેનામાંથી ક્યું વાક્ય જાતિવાચક સંજ્ઞાનું છે.

a)

બાળકની માતા એ એનો સાચો ગુરુ છે.

b)

વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે.

c)

વૃક્ષ ઉપયોગી છે.

d)

ગંગા ભારતની લાંબી નદી છે.

3.

નીચેનામાંથી ક્યો તળપદો શબ્દ સાચો નથી.

a)

ટેમ-ટાઇમ

b)

પોશ – ખોબો

c)

ડિલ- શરીર

d)

ઉપરના બધા સાચા

4.

સૌરભને કમ્પ્યુટર કેમ શીખવું છે?

a)

કમ્પ્યુટર શીખવાનો શોખ છે માટે

b)

કમ્પ્યુટર શીખવાથી ક્લાસમાં તેનો વટ પડે તે માટે

c)

નવું નવું જાણવા માટે

d)

નવરાશના સમયનો સદઉપયોગ કરવા માટે

5.

‘ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્ત’. આ વ્યાખ્યા કોણે આપી છે.

સ્વીટ

મેરિઓ પાઇ

બ્રેક્સ

રોબિન્સન

a)

સ્વીટ

b)

મેરિઓ પાઇ

c)

બ્રેક્સ

d)

રોબિન્સન

6.

વ્યાકરણ એકમને શીખવવામાં કઇ પધ્ધતિનો ઉપયોગ કરશો?

a)

આગમન પધ્ધતિ

b)

નિગમન પધ્ધતિ

c)

આગમન- નિગમન પધ્ધતિ

d)

ઉપરની તમામ

7.

શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે?

a)

જે.બી.વોટસન

b)

ડો.બી.કે.પાસી

c)

બેન્ઝામીન બ્લૂમ

d)

રોબિનસન

8.

નીચેનામાંથી ક્યો પ્રત્યય વિરોધી શબ્દ બનાવવા માટે વપરાય છે ?

a)

ઉપ

b)

સુ

c)

ઉદ્

d)

કુ

9.

નરસિંહ મહેતાના પદ ક્યા છંદમાં છે?

a)

ચોપાઇ

b)

સ્ત્રગ્ધરા

c)

ઝૂલણા

d)

દોહરા

10.

નરસિંહ મહેતાના મતે સાચા વૈષ્ણવજનનાં દર્શનથી કેટલાં કુળનો ઉદ્ધાર થાય?

a)

એકોતેર કુળનો

b)

એકાવન કુળનો

c)

એકસોને એક કુળનો

d)

એકવીએસ કુળનો