WorksheetsTribunal 2006 part 2
Total questions: 12
Worksheet time: 6mins
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ નું વડુ મથક ક્યાં આવેલું છે?
સચિવાલય ગાંધીનગર
પાલડી અમદાવાદ
રાયખડ અમદાવાદ
બોપલ અમદાવાદ
ટ્રિબ્યુનલ નું વડુમથક કોણ નક્કી કરશે?
ટ્રિબ્યુનલના અધ્યક્ષ
ટ્રિબ્યુનલના સભ્યો બહુમતીથી નક્કી કરશે
રાજ્ય સરકાર
શિક્ષણ વિભાગ
ટ્રિબ્યુનલના મથક અંગેની કલમ કઈ છે?
7
6
8
9
ટ્રિબ્યુનલની હુકુમતમાં શાનો સમાવેશ થાય છે?
કલમ 11 હેઠળ કરેલી અપીલ
કલમ 12 હેઠળ કરેલી અરજી
કલમ 23 હેઠળ તબદીલ કરેલ કેસો
ઉપરોક્ત તમામ
ટ્રિબ્યુનલની હકુમત અંગેની કલમ કઈ છે?
7
8
9
10
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ-2006ની કલમ 10 કઈ છે?
ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ
અપીલ
અમુક કિસ્સામાં રાજ્ય સરકારની સુનવણી કરવા બાબત
સમીક્ષા
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 ની કલમ 11 કઈ છે?
અપીલ
સમીક્ષા
અમુક કિસ્સામાં રાજ્ય સરકારની સુનાવણી કરવા બાબત
ટ્રીબ્યુનલ ને કોર્ટની સત્તા રહેશે
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 ની કલમ 10 અંતર્ગત કયું વિધાન ખોટું છે?
ટ્રિબ્યુનલ સમક્ષ આવતા તમામ પ્રશ્નોનો નિર્ણય બહુમતીથી જ કરવામાં આવશે
ટ્રિબ્યુનલ પોતાની રીતે તેની કાર્યરીતિ ના નિયમન માટે અને તેના કામકાજના નિકાલના હેતુ માટે વિનિયમો ઘડશે
ટ્રિબ્યુનલ વિનિયમો ન કરે ત્યાં સુધી આ અધિનિયમના આરંભ પહેલા કાર્ય કરતી વિદ્યામાન ટ્રિબ્યુનલ પૈકી કોઈ પણ ટ્રિબ્યુનલે કરેલા વિનિયમો સ્વીકારી શકશે
સભ્યો કોઈ બાબતના નિર્ણય અંગે સરખી રીતે વહેંચાયેલા હોય ત્યારે તેઓ જે મુદ્દા અથવા મુદ્દાઓ અંગે જુદા પડતા હોય તે જણાવવા જોઈશે અને તે એવા મુદ્દાઓની સુનાવણી માટે ત્રિબ્યુનલના બીજા સભ્યો પૈકી એક અથવા વધુ સભ્યોએ પ્રમુખને મોકલવો જોઈશે
હુકમથી અથવા નિર્ણયથી નારાજ એવો કર્મચારી નિર્ણય કે હુકમની તારીખથી કેટલા દિવસની અંદર ટ્રિબ્યુનલ ને અપીલ કરી શકશે?
60
30
45
7
કોઈ વ્યક્તિ 60 દિવસમાં અપીલ ન કરી શકે અને તેની પાસે પૂરતું કારણ હોય તો કુલ કેટલા દિવસના મુદતની અંદર એની અપીલ ટ્રિબ્યુનલ સ્વીકારી શકશે?
90
120
100
75
અમુક કિસ્સામાં રાજ્ય સરકારની સુનાવણી કરવા બાબત અંગેની કલમ કઈ છે?
11
12
13
14
કલમ 12 અંગે કયું વિધાન ખોટું છે?
ટ્રિબ્યુનલ સમક્ષની કોઈ કાર્યવાહી માના કોઈપણ તબક્કે ટ્રિબ્યુનલને એમ જણાય કે કાર્યવાહીમાં કાયદાના અર્થઘટનને લગતો કોઈ પ્રશ્ન ઊભો થયો છે જેથી રાજ્ય સરકારને નોટિસ આપવી જરૂરી છે તો આવી સરકારની ઉપસ્થિતિ માટે સરકારને નોટિસ આપી શકશે
રાજ્ય સરકારને જો યોગ્ય લાગે તો ટ્રિબ્યુનલની નોટિસથી ટ્રિબ્યુનલ સમક્ષ હાજર રહેશે
રાજ્ય સરકારને પોતાના અભિપ્રાય પ્રમાણે એમ જણાય કે ટ્રિબ્યુનલની સમક્ષની કોઈ કાર્યવાહીમાની કાયદાની કોઈ જોગવાઈ નો અર્થઘટન એવા પ્રકારનું છે તો તે કાર્યવાહીઓમાં સુનાવણી માટે ટ્રીબ્યુનલને અરજી કરી શકશે અથવા ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને સુનાવણી કર્યા વિના પ્રશ્નનો નિર્ણય કરવો જોઈશે નહીં
તમામ સાચા છે
