Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

RTE 2009 part 8

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

આરટીઇ 2009 પ્રમાણે ધોરણ 1 થી 5 માટે કામકાજના કુલ કેટલા દિવસો નક્કી કરવામાં આવ્યા છે?

a)

૨૦૦

b)

૨૨૦

c)

૩૨૦

d)

૩૦૦

2.

આરટીઇ 2009 પ્રમાણે ધોરણ છ થી આઠ માટે કામકાજના કેટલા દિવસો નક્કી કરવામાં આવ્યા છે?

a)

૨૦૦

b)

૨૨૦

c)

૩૨૦

d)

૩૦૦

3.

ધોરણ એક થી પાંચ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નક્કી કરવામાં આવેલા છે?

a)

૮૦૦

b)

૧૦૦૦

c)

૯૦૦

d)

૯૫૦

4.

આરટીઇ 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે?

a)

૧૦૦૦

b)

૭૦૦

c)

૮૦૦

d)

૯૦૦

5.

RTE 2009 મુજબ શિક્ષક માટે અઠવાડિયા દીઠ તૈયારીના કલાક સહિત કામકાજના ઓછામાં ઓછા કેટલા કલાક નક્કી કરવામાં આવેલા છે?

a)

૩૫

b)

૪૫

c)

૪૦

d)

૫૫

6.

આરટીઈ 2009 મુજબ ધોરણ એક થી પાંચ માટે દૈનિક કેટલા કલાકનું શૈક્ષણિક કાર્ય નક્કી કરવામાં આવેલું છે

a)

૪

b)

૫

c)

૪.૫

d)

૫.૫

7.

આરટીઇ 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે દૈનિક કેટલા કલાકનું શૈક્ષણિક કાર્ય કરવાનું નક્કી કરવામાં આવેલું છે?

a)

૪

b)

૫

c)

૬

d)

૫.૫

8.

આરટીઇ 2009 ના દસ્તાવેજમાં ભારત સરકારના સચિવ તરીકે કોના હસ્તાક્ષર સામેલ છે?

a)

વીકે મંડોરા

b)

ટી કે વિશ્વનાથન

c)

ડોક્ટર જી નારાયણ રાજુ

d)

જે એમ મિશાન