NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કલમ 48 થી 50
Total questions: 11
Worksheet time: 6mins
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ 9 કયું છે?
નિયંત્રણ
માન્ય શાળાઓ
માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ
પ્રકિર્ણ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના પ્રકરણ નવમાં કેટલી કલમ આપવામાં આવેલી છે?
4
10
8
11
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં તપાસણી સ્ટાફ માટે કઈ કલમ છે?
૪૮
૪૯
૫૦
૫૧
તપાસણી અધિકારીઓએ સ્કૂલ બોર્ડની બેઠકમાં હાજર રહેવા બાબત અને દેખરેખ રાખવાની સત્તા અંગે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કઈ કલમ દ્વારા જોગવાઈ કરવામાં આવેલી છે?
૪૮
૪૯
૫૦
૫૧
તપાસણી અધિકારીને કોણ સામાન્ય કે ખાસ હુકમથી અધિકૃત કરી શકે છે?
નિયામક
રાજ્ય સરકાર
જિલ્લા શિક્ષણ નિરીક્ષક
ઉપરના તમામ
કઈ કલમ અનુસાર તપાસણી અધિકારી રાજ્ય સરકારના નોકરો ગણાશે?
૪૯(૨)
૪૮(૧)
૪૮(૨)
૪૯(૨)
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 49 મુજબ નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો ખોટા છે?
1. નિયામકે નિમેલા તપાસણી અધિકારી સ્કૂલ બોર્ડની કોઈપણ બેઠકમાં હાજર રહી શકશે
2. સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ની સંમતિથી તેમાં ચાલતી ચર્ચામાં ભાગ લેવાનો હક રહેશે
3. બેઠકમાં મત આપવાનો કે કોઈ ઠરાવ રજૂ કરવાનો હક રહેશે નહીં
1
2,3
3
તમામ વિધાનો સાચા છે
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના પ્રકરણ નવ મુજબ પત્રક મંગાવવાની અથવા ખુલાસો માંગવા વગેરેની સત્તા કોની છે?
રાજ્ય સરકારની
તપાસણી અધિકારીની
નિયામકની
સ્ફુલ બોર્ડના અધ્યક્ષની
પત્રક મંગાવાની અથવા ખુલાસો માંગવા વગેરેની સત્તા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કઈ કલમ દર્શાવે છે?
૪૮
૪૯
૫૦
૫૧
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કલમ 51 શું છે?
તપાસણી અધિકારીઓએ સ્કૂલ બોર્ડની બેઠકોમાં હાજર રહેવા બાબત
પત્રક મંગાવવાની તથા ખુલાસો માંગવા વગેરેની સત્તા
સ્કુલ બોર્ડના હુકમો વગેરેનો અમલ મોકૂફ રાખવાની સત્તા
તપાસણી સ્ટાફ
સ્કૂલ બોર્ડ નો કોઈ હુકમ કે ઠરાવનો અમલ અથવા બોર્ડ કંઈ કામ કરવાની તૈયારીમાં હોય તો જો તે નિયમો કે વી નિયમોથી વિરુદ્ધ હોય તો કોણ તેને મોકૂફ રાખી શકે છે?
રાજ્ય સરકાર
નિયામક
રાજ્ય સરકાર અને નિયામક બંને
તપાસણી સ્ટાફ
