NEW
Font size
WorksheetsSem IV - Gender, School & Society
Total questions: 15
Worksheet time: 15mins
નીચેનામાંથી કોણો સમાવેશ જાતિની સંકલ્પનામાં થતો નથી.
None of the following is included in the concept of gender.
ચાલ અને ચેષ્ટાઓ
Moves and gestures
બોલવાની રીત
Way of speaking
કાર્યશૈલી
Working style
ઉપરના તમામ
All of the above
નીચેનામાંથી ક્યું જાતિ નિષ્પક્ષતા અને સમાનતાને અસર કરતું પરિબળ નથી.
Which of the following is not a factor affecting gender fairness and equality?
જ્ઞાતિ
Caste
વર્ગ
Class
ધર્મ અને સંપ્રદાય
Religion and sect
ઉપરના તમામ
All of the above
યુનાઇટેડ નેશન્સે ક્યા વર્ષને ‘મહિલા વર્ષ’ તરીકે જાહેર કર્યુ છે?
Which year has been declared as 'Women's Year' by the United Nations?
1965
1975
1985
1991
બ્રહ્મોસમાજની સ્થાપના કોણા દ્વારા કરવામાં આવી હતી?
Who was the founder of Brahmosamaj?
Dayanand Saraswati
Jyotirao Phule
Raja Ram Mohan Rai
Thakkar Bapa
નીચેનામાંથી ક્યું ખોટું છે.
Which of the following is incorrect?
કલમ 39(1) સ્ત્રી અને પુરૂષ- જીવિકોપાર્જન માટે પૂરતા સાધનો પ્રાપ્ત કરવા સમાન હક
Article 39 (1) Women and men- equal right to receive adequate means of livelihood
કલમ 39(D) સ્ત્રી અને પુરૂષ- સરખા કામ માટે સમાન વેતન
Article 39 (D) Male and female - equal pay for equal work
કલમ 42 માતૃત્વના લાભની જોગવાઇ
Article 42 Provision of maternity benefits
ઉપરના તમામ સાચા છે
All of the above are true
ધી ડાવરી પ્રોહિબિશન એક્ટ કઇ સાલમાં બન્યો હતો?
In which year was the Davari Prohibition Act enacted?
1959
1960
1961
1962
બાળલગ્ન પ્રતિબંધક ધારો, 1929 મુજમ સ્ત્રી અને પુરૂષની વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે?
Child Marriage Prohibition Act, 1929 What is the age limit for a man and a woman?
સ્ત્રી 17 વર્ષ અને પુરૂષ 21 વર્ષ
Female 17 years and male 21 years
સ્ત્રી 18 વર્ષ અને પુરૂષ 22 વર્ષ
Female 18 years and male 22 years
સ્ત્રી 18 વર્ષ અને પુરૂષ 21 વર્ષ
Female 18 years and male 21 years
સ્ત્રી 17 વર્ષ અને પુરૂષ 22 વર્ષ
Female 17 years and male 22 years
મહિલા જાગૃતિ શિબિરમાં વિવિધ કાર્યક્રમ સંસ્થા દ્વારા યોજવામાં આવે તેને કેટલા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે?
How much financial assistance is given to the various programs organized by the organization in the women's awareness camp?
3000
4000
5000
કોઇ સહાય આપવામાં આવતી નથી
No assistance is provided
જનક રાજાના યજ્ઞસત્રમાં તત્વજ્ઞાનના સૂક્ષ્મ પ્રશ્નોની છણાવટ કોણે કરી હતી?
Who addressed the questions of philosophy in Janak Raja's Yagna?
મૈત્રીયી
Maitriyi
અપાલા
Apala
ગાર્ગી
Gargi
સિક્તા
Sikta
ગર્લ્સ હોસ્ટેલ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે?
Since when has the Girls Hostel Scheme been launched?
2009-10
2010-11
2011-12
2012-13
નીચેનામાંથી ક્યું સ્ત્રી શિક્ષણને અસર કરતું કૌટુંબિક અને સામાજિક પરિબળ નથી.
Which of the following is not a family and social factor affecting female education?
નાની વયે લગ્ન
Married at an early age
સમાજની ઉદાસીનતા
Indifference of society
પરંપરાગત મૂલ્ય
Traditional value
ઘરથી શાળા વચ્ચેનું અંતર
Distance from home to school
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી છે?
Since when has the Rashtriya Madhyamik Shiksha Abhiyan Yojana been implemented?
2006
2009
2010
2011
ભારતના રાષ્ટ્રપતિના સર્વોચ્ચ હોદ્દા પર ...... રહી ચૂક્યા છે?
Who has been the President of India?
Jayalalithaa
Anandiben
Mayawati
Pratibha Patil
નીચેનામાંથી ક્યું સર્વ શિક્ષા અભિયાન માટે સાચું નથી.
Which of the following is not true for Sarva Shiksha Abhiyan?
સર્વ શિક્ષા અભિયાન 2001 થી શરૂ કરવામાં આવ્યુ
Sarva Shiksha Abhiyan was started in 2001
કન્યાઓની પ્રવેશ નોંધણી વધારવા શરૂ કરવામાં આવ્યુ
To increase the enrollment of girls
અધવચ્ચેથી શિક્ષણ છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા શરૂ કરવામાં આવ્યુ
Reducing dropout rates
ઉપરના તમામ સાચા છે
All of the above are true
વારંવાર નાપાસ થવું – તેના લીધે ક્યો પ્રશ્ન ઉભો થાય છે?
Frequent Failure - What Does It Mean?
અપવ્યય
Waste
સ્થગિતતા
Postponement
અપવ્યય અને સ્થગિતતા બન્ને
Both waste and procrastination
ઉપરમાંથી કોઇ નહી
None of the above
