wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2012 part 10

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

REPA નું પૂર્ણ નામ જણાવો

a)

Right to Education Protection Authority

b)

Right to education Primary Authority

c)

Right to Education Private Authority

d)

Right to Education Protection Association

2.

GSCPCR નું વડુમથક ક્યાં આવેલું છે?

a)

રાયખડ અમદાવાદ

b)

જીવરાજ મહેતા ભવન ગાંધીનગર

c)

આંકડાશાસ્ત્ર ભવન ગાંધીનગર

d)

નહેરુ નગર અમદાવાદ

3.

આરટીઇ 2012 નો નિયમ 31 શું છે?

a)

રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગની કામગીરી બાબત

b)

રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ સમક્ષ ફરિયાદ રજૂ કરવાની રીત

c)

રાજ્ય સલાહકાર પરિષદની રચના અને તેના કાર્યો

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

4.

SCPCR દ્વારા બનાવવામાં આવેલ ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે?

a)

1067

b)

1076

c)

1098

d)

1062

5.

ગુજરાત રાજ્યમાં SCPCR દ્વારા બાળકો માટે કઈ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે

a)

પ્રથમ

b)

પરખ

c)

સાર્થક

d)

માસુમ

6.

REPA કેટલી વ્યક્તિઓનું બનેલું સત્તામંડળ છે?

a)

b)

c)

૧૪

d)

૧૫

7.

REPA ના અધ્યક્ષ તરીકે કઈ વ્યક્તિ હોઈ શકે?

a)

ઉચ્ચ શૈક્ષણીક પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ

b)

જિલ્લા ન્યાયાધીશ

c)

બાળ મનોવિજ્ઞાન અથવા સમાજ વિજ્ઞાન ના જાણકાર

d)

કાનૂની વ્યવસાય ક્ષેત્રે અગ્રણી

8.

REPA ના અધ્યક્ષ તરીકે કઈ વ્યક્તિ હોઈ શકે?

a)

ઉચ્ચ શૈક્ષણિક પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ

b)

હાઇકોર્ટના ન્યાયાધીશ

c)

બાળકોના અધિકારને ઉત્તેજન આપવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ વ્યક્તિ

d)

ઉપરોક્ત પૈકી કોઈ પણ

9.

REPA આ સભ્ય તરીકે કઈ વ્યક્તિ હોઈ શકે?

a)

શિક્ષણ અથવા કાનૂની વ્યવસાયમાં અગ્રણી

b)

બાળ આરોગ્ય સંભાળ અને બાળ વિકાસના જ્ઞાતા

c)

કિશોર ન્યાય અથવા ઉપેક્ષિત અથવા તરછોડાયેલા બાળકોની અથવા અશક્ત બાળકોની સંભાળમાં જ્ઞાની

d)

ઉપરોક્ત પૈકી કોઈ પણ

10.

REPA સ્થાને રાજ્ય સરકાર શાની રચના કરશે?

a)

ASER

b)

GSQAC

c)

SCPCR

d)

NEUPA

11.

રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ અથવા શિક્ષણના અધિકાર ના રક્ષણ માટેના સત્તા મંડળને પોતાના કાર્યો કરતી વખતે કોના દ્વારા પૂછાણ માટે મોકલેલી બાબતો અંગે પણ કામગીરી કરવી પડશે?

a)

રાજ્ય સલાહકાર પરિષદ

b)

રાષ્ટ્રીય સલાહકાર પરિષદ

c)

જિલ્લા સલાહકાર પરિષદ

d)

ઉપરોક્ત ત્રણેય

12.

રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગને પોતાના કાર્યો માં મદદ કરવા માટે એક એકમ કે સેલ ની રચના કોણ કરશે?

a)

સ્થાનિક સત્તા મંડળ

b)

રાજ્ય સરકાર

c)

રાજ્ય સલાહકાર પરિષદ

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

13.

SCPCR ના નિર્માણ પછી કયું સત્તામંડળ પોતાના તમામ રેકોર્ડ અને અસ્ક્યામત તબદીલ કરશે

a)

REPA

b)

રાજ્ય સલાહકાર પરિષદ

c)

ASER

d)

NIEUPA

14.

આરટીઇ 2012 નો નિયમ 32 શું છે?

a)

રાજ્ય સલાહકાર પરિષદની રચના અને તેના કાર્યો

b)

રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ સમક્ષ ફરિયાદ રજૂ કરવાની રીત

c)

રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગની કામગીરી બાબત

d)

પ્રારંભિક શિક્ષણનું પૂર્ણતા પ્રમાણપત્ર આપવા બાબત