WorksheetsModule 8 Pre-Test
Total questions: 10
Worksheet time: 5mins
૩ વર્ષ થી વધુ ઉમરના બાળકને કેટલી વાર વજન કરવું જોઈએ ?
મહિનામાં એક વાર
મહિનામાં બે વાર
કવાર્ટરમાં (ત્રણ મહીને એકવાર)
બે મહીને એક વખત
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે ?
ખાત્રી કરો કે બાળક હલન - ચલન કરતો નથી.
બાળકને ફક્ત ઓછા કપડા પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહિ
બાળકનું વજન કરતા પહેલા ચકાસો કે મશીનનો કાંટો ઝીરો દર્શાવે છે.
ઉપરના બધાજ
૨ વર્ષ થી નાના બાળકોની લંબાઈ માપવા માટે કયા સાધનનું ઉપયોગ થાય છે ?
સ્ટેડિયોમીટર
ઈનફેન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરના માંથી એક પણ નહિ
આપણે બાળકોમાં વેસ્ટિંગ (ઊંચાઈના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપી શકીએ ?
ઊંચાઈના પ્રમાણમાં ઓછુ વજન
ઉમરના પ્રમાણમાં વજન
બાવડાના મધ્ય ભાગના ઘેરાવાનું માપ (MUAC)
બાળકનું હલન ચલનનું નિરીક્ષણ કરીને
આપણે બાળકોમાં સ્ટંટિંગ (ઉમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ) કેવી રીતે માપીએ ?
ઉમરનાં પ્રમાણમાં વજન
ઉમરનાં પ્રમાણમાં ઊંચાઈ
ઉમરના પ્રમાણમાં ઊંચાઈ / લંબાઈ
ઉપરના માંથી એક પણ નહિ
બાળકનું વજન / ઊંચાઈ / લંબાઈ માપવા દરમ્યાન લેવામાં આવતો ઓછામાં ઓછો સમય !
૪
૩
૨
૬
જો બાળક વેસ્ટેજ ( ઊંચાઈના પ્રમાણમાં ઓછુ વજન ) કેટેગરીમાં આવે તો શું કરશો ?
કોઈ પણ તબીબી સારવારની જરૂર માટે તપાસ
જો કોઈ પણ પ્રકારની તબીબી સમસ્યા ન હોય તો ઘરે યોગ્ય ખોરાક અને સંભાળ માટે કુટુંબને ઉચિત સલાહ આપો.
તબીબી સારવારની જરુરીયાતના કિસ્સામાં નજીકના પબ્લિક હોસ્પિટલમાં રીફર કરો.
ઉપરના બધા
૬ માસની બાળકીની આદર્શ ઊંચાઈ કેટલી હોવી જોઈએ ?
૫૯ સે.મી.
૬૫ સે.મી
૬૫.૭ સે.મી.
૬૬.૭ સે.મી
૦-૩ માસના બાળકના વજનમાં દર અઠવાડિયે કેટલા વજનની વૃદ્ધિ હોવી જોઈએ ?
૧૫૦ ગ્રામ
૨૦૦ ગ્રામ
૨૫૦ ગ્રામ
૫૦-૭૫ ગ્રામ
૨ વર્ષ થી ઉપરના બાળકોની લંબાઈ માપવા માટે કયા સાધનનું ઉપયોગ થાય છે ?
સ્ટેડીયોમીટર
ઈનફેન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરના બધા
