wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

RTE rules 2012

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આરટીઇ એક્ટ 2009 ના 35 માં ની કઈ કલમથી મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યને લાગુ પાડતા આરટીઇ 2012 બનાવ્યા

a)

25

b)

38

c)

16

d)

18

2.

આરટીઇ રૂલ્સ 2012 ક્યારે પ્રકાશિત થયા

a)

28 ફેબ્રુઆરી 2012

b)

8 માર્ચ 2012

c)

18 ફેબ્રુઆરી 2012

d)

8 એપ્રિલ 2012

3.

સામાજિક વિધ્ન અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શુ

a)

એસડીપી

b)

મેપિંગ

c)

સ્કૂલ મેપિંગ

d)

સાંસ અને રેખાંશ મેપિંગ

4.

શાળામાં વિદ્યાર્થીના મફત અને ફરજિયાત પ્રવેશ માટેનો આરટીઇ રૂલ્સ 2012 નો કયો રુલ્સ લાગુ પડે છે

a)

4

b)

3

c)

7

d)

8

5.

પ્રારંભિક શિક્ષણની પૂર્વ તૈયારી રૂપે પ્રવૃત્તિઓ કરતી કોઈપણ સંસ્થા એટલે શું

a)

પૂર્વ શાળા

b)

પ્રારંભિક શાળા

c)

પ્રાથમિક શાળા

d)

મોન્ટેસરી શાળા

6.

આરટીઇ રૂલ્સ 2012 મુજબ સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન ના આધારે બાળકની પ્રગતિ અંગેનું પત્રક એટલે શું

a)

વિદ્યાર્થી પ્રગતિ ચાર્ટ

b)

વિદ્યાર્થી પ્રગતિ પત્રક

c)

વિદ્યાર્થી સંગ્રહિત વિકાસ આત્મક પ્રગતિ પત્રક

d)

વિદ્યાર્થી સંગ્રહિત પત્રક

7.

એસએમસી નીચેનામાંથી શું તૈયાર કરે છે

a)

વિલેજ મેપિંગ

b)

સ્કૂલ મેપિંગ

c)

એસ ડી પી

d)

શાળા સર્વે

8.

એસએમસી માં શાળાના આચાર્યશ્રીનો હોદ્દો કયો છે

a)

અધ્યક્ષ

b)

સભ્ય સચિવ

c)

સભ્ય

d)

એસએમસી ના વડા

9.

આરટીઇ રૂલ્સ 2012 મુજબ શાળાને માન્યતા આપવા માટેના એકરારનામા નીચેનામાંથી કઈ વિગતો ખાસ હોય છે

a)

વિદ્યાર્થીઓનું ફીનું ધોરણ

b)

કોડ નંબર

c)

લર્નિંગ આઉટ કમ્સ

d)

પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ

10.

શાળા માન્યતા પ્રમાણપત્ર નમૂના નો આરટીઇ રૂલ્સ 2012 મુજબ કયો નમૂનો હોય છે

a)

નમુનો બે

b)

નમુનો એક

c)

નમુનો ત્રણ

d)

નમુનો ચાર