wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economics Paper 4

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

રૂ. 25 લાખ રૂપિયા સુધીનુ મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગને કેવો કહેવામાં આવે છે.

a)

નાનો ઉધોગ

b)

ટચૂકડો ઉદ્યોગ

c)

મધ્યમ કદનો ઉદ્યોગ

d)

નાના પાયાના ઉધોગ

2.

ખાંડ ઉદ્યોગ નુ દેશની જીડીપી માં કેટલા % યોગદાન છે.

a)

1%

b)

2%

c)

4%

d)

0.70%

3.

FDI નું પૂરું નામ જણાવો.

a)

Fund development index

b)

Fund development India

c)

Foreign direct investment

d)

None of the above

4.

BSNL દ્વારા તાર સેવા ક્યારે બંધ કરવામાં આવી.

a)

31 માર્ચ 2013

b)

15 જુલાઈ 2013

c)

1 એપ્રિલ 2014

d)

15 મે 2013

5.

BSNL નુ પૂરું નામ લખો.

(a)