Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રકરણ 1
Total questions: 9
Worksheet time: 5mins
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 માં કુલ કેટલા પ્રકરણ છે?
11
12
10
9
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 માં પ્રથમ પ્રકરણમાં કુલ કેટલા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
2
1
3
4
નિયમો 1949 માં કુલ કેટલી અનુસૂચિઓ આવેલી છે?
12
15
16
17
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો કઈ તારીખથી અમલી બન્યા?
01-04-1948
01-04-1949
01-05-1950
15-08-1949
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 માં નિયમ 1 કઈ બાબતને લગતો છે?
વ્યાખ્યા
અધ્યક્ષ ની ફરજો
ટૂંકી સંજ્ઞા અને આરંભ
શિક્ષણના નિયમો
પ્રાથમિક શિક્ષણ નિયમો ના નિયમ 2 મુજબ સરકાર એટલે શું?
ગુજરાત સરકાર
મુંબઇ સરકાર
કેન્દ્ર સરકાર
ભારત સરકાર
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુંબઈ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત સુધારા )નિયમો ………….. કહેવાશે
1983
1969
1965
1923
1949 મુજબ સરકાર કે જિલ્લા સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા નિભાવતી હોય તેવી પ્રાથમિક શાળા એટલે?
ખાનગી શાળા
સાર્વજનિક શાળા
ખાનગી અને સાર્વજનિક શાળા
અધિકૃત શાળા
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ પ્રાદેશિક ભાષામાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી?
ગુજરાતી
મરાઠી
તેલુગુ
કન્નડ
