wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujrati

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

વૈષ્ણવજન કાવ્ય કોને અતિપ્રિય હતું ?

a)

ગાંધીજીને

b)

ટાગોરને

c)

સરદાર

d)

નહેરુને

2.

નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યું છે ?

a)

જૂનાગઢ

b)

તળાજા

c)

ભાવનગર

d)

અમરેલી

3.

એસ.એસ.સી.માં સૌરભ અને અંકિતને અનુક્રમે કેટલા ટકા આવ્યા?

a)

95 : 65

b)

94 : 66

c)

94 : 45

d)

92 : 68

4.

અંકિતની પત્નીનું નામ જણાવો.

a)

અનિતા

b)

મીરાં

c)

નંદા

d)

સોનુ

5.

શીલવંત સાધુને કાવ્યનો પ્રકાર જણાવો.

a)

ભજન

b)

ગઝલ

c)

સોનેટ

d)

લોકગીત

6.

ગંગાસતીના પિતાનું નામ જણાવો.

a)

માનસંગ

b)

દેવસંગ

c)

નરસંગ

d)

કહળસંગ

7.

ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે ?

a)

સિંહ સાથે

b)

મગર સાથે

c)

વાઘ સાથે

d)

હાથી સાથે

8.

ભૂલી ગયા પછી પાઠનો પ્રકાર જણાવો.

a)

એકાંકી

b)

નવલિકા

c)

હાસ્યનિબંધ

d)

નવલકથાખંડ

9.

દીકરી કાવ્યના કવિનું ઉપનામ જણાવો.

a)

બેદદૅ

b)

ઈશાદ

c)

સેહની

d)

બેદિલ

10.

કઈ કઈ બાબતોની હારમાં દીકરીનો ઉછેરે થાય છે?

a)

લાજ-મયૉદા

b)

શરમ

c)

ગૌરીવ્રતો

d)

આપેલ તમામ

11.

મનગમતું-સમાસનો પ્રકાર જણાવો.

a)

તત્પુરુષ

b)

મધ્યમપદલોપી

c)

દ્વન્દ્વ

d)

દ્વિગુ

12.

હરામખોર-સમાજનો પ્રકાર.

a)

મધ્યમપદલોપી

b)

ઉપપદ

c)

કમૅધારય

d)

તત્પુરુષ

13.

મહાદેવ- સમાજનો પ્રકાર-

a)

કમૅધારય

b)

ઉપપદ

c)

દ્વન્દ્વ

d)

બહુવ્રીહિ

14.

નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિગુ સમાસનું છે ?

a)

ત્રિશુલ

b)

સપ્તપદી

c)

નવરાત્રિ

d)

આપેલ તમામ

15.

ક્યો શબ્દ બંધબેસતો નથી ?

a)

પાય

b)

પગ

c)

ચરણ

d)

લલાટ

16.

'તથ્ય 'શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.

a)

હકીકત

b)

વ્યથૅ

c)

મિથ્યા

d)

ફોગટ

17.

'ભીડ 'શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો.

a)

સમૂહ

b)

વિસ્તાર

c)

એકલતા

d)

ભાડું

18.

' કેની 'તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો .

a)

કેરી

b)

કોઈની

c)

કોણ

d)

ક્યાંની

19.

શારીરિક રીતે સશક્ત - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

a)

ખડતલ

b)

મોટો

c)

શક્તિશાળી

d)

પહેલવાન

20.

શિખરો સર કરવા- રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

a)

પર્વતની ટોચ પર ચડવું

b)

દેશવિદેશમાં ફરવું

c)

સફળતા પ્રાપ્ત કરવી

d)

શિખર જેવું બનવું

21.

હાથ દેવો- રૂઢિપ્રયોગનો અર્થ લખો.

a)

આશિષ આપવા

b)

સહારો આપવો

c)

આશરો આપવો

d)

પ્રેમ દશૉવવો

22.

'હિમ+આલય' -સંધિ જોડો.

a)

હીમાલય

b)

હિમાલય

c)

હિમચલ

d)

હિમઆલય

23.

'ભગવાન'સંજ્ઞાનો સાચો પ્રકાર જણાવો.

a)

વ્યક્તિવાચક સંજ્ઞા

b)

જાતિવાચક સંજ્ઞા

c)

ભાવવાચક સંજ્ઞા

d)

દ્રવ્યવાચક સંજ્ઞા

24.

'દુ:ખ ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.

a)

દ્રવ્યવાચક સંજ્ઞા

b)

વ્યક્તિવાચક સંજ્ઞા

c)

ભાવવાચક સંજ્ઞા

d)

સમૂહવાચક સંજ્ઞા

25.

માણસ,ઘોડા વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ - શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો .

a)

રેસ

b)

દોડાદોડી

c)

ભાગમભાગ

d)

દોડકૂદ