wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ : 2 અભ્યાસ પદ્ધતિ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકો યોજના અભ્યાસ સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે?

a)

સહભાગી નિરીક્ષણ

b)

વ્યવસ્થિત નિરીક્ષણ

c)

નિરીક્ષણ આંતરનિરીક્ષણ

d)

શેત્ર નિરીક્ષણ

2.

કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગ પાત્ર ઉપર જ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે ?

a)

સમકાલીન

b)

દીર્ઘકાલીન

c)

સહભાગી

d)

તુલનાત્મક

3.

મનોવૈજ્ઞાનિક કસોટી નું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું?

a)

યથાર્થતા

b)

માનાંકો

c)

વસ્તુલક્ષીતા

d)

પ્રમાણિકતા

4.

કોઈ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોપ નું નિરીક્ષણ કરવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

a)

ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ

b)

સહભાગી નિરીક્ષણ પદ્ધતિ

c)

તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ

d)

કુદરતી નિરીક્ષણ પદ્ધતિ

5.

નિરીક્ષણ ની કઈ પદ્ધતિમાં અચેતન મન નો અભ્યાસ કરી શકાતો નથી?

a)

વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ

b)

કુદરતી નિરીક્ષણ પદ્ધતિ

c)

આંતરનિરીક્ષણ પદ્ધતિ

d)

ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ

6.

કસોટીના સંચાલનની એકવિધતા શું કહેવાય?

a)

માનાંકો

b)

વિશ્વસનીયતા

c)

વસ્તુલક્ષીતા

d)

પ્રમાણિકતા

7.

કઈ અભ્યાસ પદ્ધતિ માં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનની અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે?

a)

દીર્ઘકાલીન

b)

વ્યક્તિ ઇતિહાસ

c)

સમકાલીન

d)

નિરીક્ષણ

8.

રોગ પ્રતિકારક રસીઓ ની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ

b)

દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ

c)

સમકાલીન અભ્યાસ પદ્ધતિ

d)

તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ

9.

સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પણ એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કરી શકાય?

a)

દીર્ઘકાલીન

b)

વ્યવસ્થિત

c)

સમયકાલીન

d)

તુલનાત્મક

10.

કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે?

a)

તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ

b)

સહભાગી નિરીક્ષણ પદ્ધતિ

c)

વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ

d)

કુદરતી નિરીક્ષણ પદ્ધતિ

11.

રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિ માં લેવામાં આવે છે?

a)

નિરીક્ષણ

b)

સહભાગી

c)

પ્રશ્નાવલી

d)

મુલાકાત

12.

પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના માં ચાલતા મનોવ્યાપાર નું નિરીક્ષણ કઈ પદ્ધતિ માં કરવામાં આવે છે?

a)

સહભાગી નિરીક્ષણ

b)

આંતરનિરીક્ષણ

c)

ક્ષેત્ર નિરીક્ષણ

d)

વ્યવસ્થિત નિરીક્ષણ

13.

કુદરતી નિરીક્ષણ પદ્ધતિ ની મર્યાદા દૂર કરવા માટે કેટલા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઇ પદ્ધતિ માં કરવામાં આવે છે?

a)

આંતર નિરિક્ષણ

b)

ક્ષેત્ર નિરીક્ષણ

c)

સહભાગી નિરીક્ષણ

d)

વ્યવસ્થિત નિરીક્ષણ

14.

મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું?

a)

યથાર્થતા

b)

વિશ્વાસનીયતા

c)

માનાંકો

d)

વસ્તુલક્ષીતા

15.

કોના મતે "મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તન ના નમૂનાનો વસ્તુલક્ષી " માપણ કરે છે?

a)

ક્રોનબેક

b)

બીને

c)

ટિત્શનર

d)

અનાસ્ટસિ