Worksheetsપ્રકરણ : 1 અર્થશાસ્ત્રમાં આલેખ
Total questions: 15
Worksheet time: 11mins
આકૃતિ અને આલેખ નો હેતુ કયો છે ?
વિશ્લેષણ
સરખામણી
બંને
એક પણ નહીં
આલેખ દોરતી વખતે નીચેનામાંથી કઈ બાબત ધ્યાનમાં રાખવાની હોય છે ?
આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી
સ્પષ્ટતા
ચોક્કસ સ્કેલ માપ
ઉપરના તમામ
આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે ?
ખાનગી પ્રકાશકો
શાળાઓ
પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્ર સરકાર વગેરે
સામાન્ય વ્યક્તિઓ
આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
સતત
અસતત
વિષમ
આદર્શ
ઇન્ટરનેટ શું છે ?
સામાન્ય ટેકનોલોજી
ડિજિટલ ટેકનોલોજી
બંને
એક પણ નહીં
સ્તંભ આકૃતિ ના દરેક મૂલ્યને.......... પેટા વિભાગમાં વહેંચવાથી વિભાજિત સ્તંભ આકૃતિ બને છે.
એક
શુન્ય
એકથી વધુ
એક પણ નહીં
રેખાકૃતિ માં X-ધરી પર શું દર્શાવવામાં આવે છે ?
પરતંત્ર ચલ
સ્વતંત્ર ચલ
સ્થળ
ચલ
અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં............. નો ઉપયોગ થાય છે ?
આંકડાકીય માહિતી
સામાન્ય માહિતી
અસામાન્ય માહિતી
એક પણ નહિ
પ્રેઝન્ટેશન બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ?
પાવર પોઇન્ટ
વર્ડ
એક્સેલ
એક પણ નહીં
વૃતાંશ આકૃતિ માં ચલનું મૂલ્ય કેટલું હોય છે.
90
180
320
360
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે ?
પાસ પાસેની સ્તંભ આકૃતિ
વૃતાંશ આકૃતિ
સાદી સ્તંભાકૃતિ
વિભાજીત સ્તંભાકૃતિ
આલેખ ના કેટલા પ્રકાર છે ?
10
7
5
3
અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે ?
ઇન્ટરનેટ
કોમ્પેક્ટ ડિસ્ક
ઓપન એસેસ લિંક
કમ્પ્યુટર
નીચેનામાંથી શાના માટે આંકડા શાસ્ત્ર નું જ્ઞાન જરૂરી બને છે ?
આકૃતિ અને આલેખ બંને દોરવા
ચિત્ર દોરવા
આકૃતિ દોરવા
આલેખ દોરવા
આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે
અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે
શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે
યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે
અભ્યાસ માટેનું એક સાધન છે
