WorksheetsMobile
Total questions: 24
Worksheet time: 13mins
મોબાઈલ નો ઈમરજન્સી નમ્બર કયો?
112
999
911
111
મોબાઈલની ઓપેરેટીંગ સીસ્ટમ કઈ કઈ છે?
IOS
Linux
Android
Ubuntu
એનરોઇડ મોબાઈલ નું લેટેસ્ટ વર્ઝન?
Honeycomb
Q
Pie
Gingerbread
વોરંટી નો ઉપયોગ શું?
ઉત્પાદકીય ખામી
ખરીદ કાર્ય નો પસ્તાવો
ખરીદી કર્યા અંગે નો પુરાવો
વીમા કવચ
ઉત્પાદક કમ્પની ફોન સાથે ની એસેસરી ની કેટલા દિવસ ની સામાન્ય રીતે વોરંટી આપે છે?
૧૨૦ દિવસ
૩૬૫ દિવસ
૯૦ દિવસ
૬૦ દિવસ
એનરોઈડ ફોનમાં સપોર્ટ આસીસ્ટન્ટ તરીકે કયું સોફ્ટવેર હોય છે?
ગુગલ
સીરી
કોટર્ના
યાહૂ
એનરોઈડ ફોન માં તેની એપ્લીકેશન કયા પ્રકાર ની હોય છે?
SDK
APK
xCode
Android Studio
Gmail ખોલવા માટે કયું આઇકોન છે?
દરેક મોબાઈલ માટે સૌથી પ્રથમ જરૂરિયાત કઈ?
બેટરી
એન્ટેના
મેમરી કાર્ડ
સીમકાર્ડ
એપ્લીકેશન માં આ બટન દબાવવા થી શું થાય?
સેટિંગ ખુલે
મેનુ ખુલે
વેબપેજ બંધ થાય
એપ્લીકેશન બંધ થાય
WhatsApp Messenger થી શું થાય
મેસેજ મોકલી સકાય
વોઈસ અને વિડીઓ કોલ કરી સકાય
ફોટા અને બીજી અન્ય ફાઈલ મોકલી સકાય
ઉપરોક્ત બધું કરી સકાય
એનરોઇડ ફોન ને એક્ટીવ કરવા કયું એકાઉન્ટ જરૂરી છે?
યાહૂ
હોટમેઈલ
જી મેઈલ
ઉપરોક્ત તમામ
ફોન ના ઈન્ટરનેટ નો લેપટોપ માં વાઈફાઈ મારફત ઉપયોગ કરવો હોય તો?
બ્લ્યુટુથ
વાઈ ફાઈએક્ષ્ટેન્ડર
મોબાઈલ હોટસ્પોટ
GPS
સાચો સ્પેલિંગ સિલેક્ટ કરો
cellpone
cellphone
cell
celpone
રિસોલ્યુસ્ન શું માપવા માટે નો એકમ છે
RAM ની સ્પીડ
પ્રોસેસર ની વિશેષતા
કેમેરા
સ્ક્રીનની ગુણવતા
આઈ ફોન નું કયું મોડેલ છે?
iphone 6
iphone x
iphone 11
iphone xr
કઈ મોબાઈલ કમ્પની નો લોગો છે?
બ્લેકબેરી
હ્યુવાઈ
નોકિયા
મોટોરોલા
કઈ મોબાઈલ નેટવર્ક ઓપરેટર કંપની ના લોગો માં આશ્ચર્ય ચિહ્ન આવે છે?
વોડાફોન
આઈડિયા
ઐરટેલ
જીઓ
કયા મોબાઈલ ઓપરેટર કમ્પની ના લોગો માં લાલ કલર આવે છે?
જીઓ
વોડાફોન
એરટેલ
આઈડિયા
વોડાફોન કમ્પની નું પહેલા નું નામ સુ હતું?
સેલફોર્સ
હચ
ડોકોમો
યુનીનોર
સીમકાર્ડ ની સાઈઝ સીલીક્ત કરો
માઈક્રો
મીની
સ્ટાન્ડર્ડ
નેનો
મોબાઈલ નો IMEI નમ્બર કેટલા આંકડા/અક્ષર નો હોય છે?
૧૫
૧૬
૧૭
૧૪
મોબાઈલ ની ચાર્જર પીન કેટલા પ્રકાર ની હોય છે?
C ટાઈપ પીન
માઈક્રો USB ટાઈપ B
USB ટાઈપ A
૮ પીન
કઈ કમ્પની નો ફોન છે?
Sony Erricssion
Lava
Walkman
Nokia
