WorksheetsEconomics
Total questions: 25
Worksheet time: 13mins
નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે?
ગુજરાતી નવલકથા
સુરતની ઘારી
કૅડિલા કંપની ની દવાઓ
ભારતની ચા
શાકભાજીનું બજાર કયું બજાર છે ?
સ્થાનિક
જથ્થાબંધ
છૂટક
પ્રાદેશિક
હરીફાઈ આધારિત બજાર કેટલા પ્રકારના છે ?
૪
૩
૨
૫
નીચેનામાંથી કયું ઈજારાનુ લક્ષણ છે?
અસંખ્ય વેચનારા
અવેજી વસ્તુઓ
પેઢીઓની પ્રવેશબંધી
સમાન કિંમત
કયા પ્રકારના બજારમાં પેઢીઓની સંખ્યા અસંખ્ય હોય છે ?
પૂર્ણ હરીફાઈવાળા
ઈજારાવાળા
અપૂર્ણ હરીફાઈવાળા
ઈજારાયુક્ત હરીફાઈવાળા
ગામડાના વાળંદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે?
ગ્રામીણ
સ્થાનિક
પ્રાદેશિક
રાષ્ટ્રીય
નીચેનામાંથી કયુ બજારનુ લક્ષણ નથી?
ગ્રાહકો
વેચનાર
કિંમત
સંપર્કનો અભાવ
સમાનગુણી વસ્તુઓ કયા બજાર નું લક્ષણ છે?
પૂર્ણ હરીફાઈ
ઈજારો
ઈજારાયુક્ત હરીફાઈ
તીવ્ર હરીફાઇ
કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે?
સાદી હરીફાઈ
પૂર્ણ હરીફાઈ
ઈજારો
ઈજારાયુક્ત હરીફાઈ
કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે?
પૂર્ણ હરીફાઈ
અલ્પ હસ્તક ઈજારો
ઈજારાયુક્ત હરીફાઈ
ઈજારો
વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે?
ઈજારો
ઉભયપક્ષી હજારો
ઈજારાયુક્ત હરીફાઈ
પૂર્ણ હરીફાઈ
પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે ?
અલ્પ હસ્તક ઈજારો
ઈજારો
ઈજારાયુક્ત હરીફાઈ
પૂર્ણ હરીફાઈ
કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે ?
પૂર્ણ હરીફાઈ
ઈજારો
ઈજારાયુક્ત હરીફાઈ
અલ્પા હસ્તક ઈજારો
સ્થાન આધારિત બજાર ના કેટલા પ્રકારો હોય છે?
૪
૩
૫
૭
કિંમત ભેદભાવ કયા બજાર નું લક્ષણ છે?
પૂર્ણ હરીફાઈ
ઈજારો
ઈજારાયુક્ત હરીફાઈ ભાઈ
અલ્પ હસ્તક ઈજારો
વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા ?
5
233
227
217
ખાનગીકરણ કેટલી રીતે થાય છે?
૨
૩
૪
૨ અથવા ૩
દેશમાં ઉત્પાદન તથા મૂડીરોકાણ વધે તે માટે ઓછા અંકુશો અને સરળ નિયમો વાળી નીતિને શું કહે છે?
ઉદારીકરણ
સરકારીકરણ
ખાનગીકરણ
વૈશ્વિકીકરણ
ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસાઓ છે?
૨
૩
૪
અનેક
વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે?
FERA
FEMA
FDI
NRI
ભારતમાં FAMA નો કાયદો કયા વર્ષે આવ્યો?
ઈ.સ.1973
ઈ.સ.1980
ઈ.સ.1991
ઈ.સ.1999
ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા?
ઈ.સ.1947
ઈ.સ.1991
ઈ.સ.1969
ઈ.સ.1980
ભારતે કયા પ્રકારનુ અર્થતંત્ર સ્વીકાર્યું છે?
દ્વિમુખી અર્થતંત્ર
સમાજવાદી અર્થતંત્ર
મિશ્ર અર્થતંત્ર
મૂડીવાડી અર્થતંત્ર
નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી?
સંસ્થાગત રોકાણ
હૂંડિયામણ કમાણી
સંપત્તિ
નવી ટેકનોલોજી
ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષમાં બન્યું ?
ઈ.સ 1991
ઈ.સ 1985
ઈ.સ 1995
ઈ.સ 1990
