Worksheetsપ્રજાસત્તાક દિન નિમિત્તે ક્વિઝ સ્પર્ધા 2021
Total questions: 25
Worksheet time: 13mins
પ્રજાસત્તાક દિનને બીજા કયા નામે ઓળખાય છે?
સ્વતંત્ર દિન
ગણતંત્ર દિન
કોઇ પણ નહીં
સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી ?
જે. બી. કૃપલાણી
અટલબિહારી વાજપેયી
પિંગલી વેકૈયા
આ પૈકી કોઈ નહીં
ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતીક છે ?
સૌંદર્યનું
સમૃદ્ધિ
શાંતિ
શક્તિ
"સત્યમેવ જયતે" સૂત્ર કઈ લિપિમાં લખાયેલ છે ?
પાલી
સંસ્કૃત
દેવનાગરી
પ્રાકૃત
સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગીતની અવધી કેટલી હોય છે ?
50 સેકન્ડ
51 સેકન્ડ
52 સેકન્ડ
54 સેકન્ડ
'વંદેમાતરમ' ગીત કયા પુસ્તકમાં પ્રકાશિત થયું ?
શારદામઠ
આનંદમઠ
ગીતાંજલિ
પાથેર પાંચાલી
મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે ?
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન" આ નારો ભારતના કયા મહાન વ્યક્તિએ આપ્યો છે ?
"આરામ હરામ હૈ" આ નારો ભારતના કયા મહાન વ્યક્તિએ આવ્યો છે ?
રાષ્ટ્રીય ધ્વજની ડીઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?
પિંગલી વેકૈયા
જે. બી. કૃપલાણી
મૅડમ ભીખાજી કામા
બાળગંગાધર ટિળક
સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ "ઝંડા સમિતિ"ના અધ્યક્ષ કોણ હતા ?
મેડમ ભીખાજી કામા
જે. બી. કૃપલાણી
એમ. બી. કૃપલાણી
જે. કે. કૃપલાણી
ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું લેટિન નામ કયું છે ?
ટાઇગ્રીસ લિન્યાયાસ
પાવો ફિસ્ટેટસ
મેન્ગિફેરા ઇન્ડિકા
ફાઈકસ બેન્ધાલેન્સિસ
ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે?
મૂળભૂત હકો
મૂળભૂત ફરજો
મૂળભૂત અધિકારો
આમાંથી એક પણ નહીં
તિરંગો કયા કાપડમાંથી બનાવવામાં આવ્યો છે?
રેશમ
ખાદી
સુતરાવ
આપેલ પૈકી એક પણ નહીં
કઈ નદીના કિનારે જવાહરલાલ નેહરુએ 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો ?
રાવી
કૃષ્ણા
કાવેરી
ગંગા
વલ્લભભાઈ પટેલનું ઉપનામ શું છે?
ગુરુદેવ
રાજાજી
લોખંડી પુરુષ
મહારાજ
અશોકના સારનાથમાંથી લેવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી,ઘોડા અને સાંઢ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવનથી છે ?
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
મહાત્મા બુદ્ધ
મહાત્મા ગુરુ
નીચે આપેલ ચિત્રમાંથી ભારતના વીર ક્રાંતિકારી ખુદીરામ બોઝનું ચિત્ર ઓળખો ?
"મારે મને ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે" આ નારો ભારતના કયા મહાન વ્યક્તિએ આપ્યો છે ?
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય મુદ્રાલેખ "સત્યમેવ જયતે"નો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26 જાન્યુઆરી 1948
15 ઓગસ્ટ 1948
15 ઓગસ્ટ 1947
26 જાન્યુઆરી 1950
ભારતીય રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ વખત કઇ સાલમાં અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ?
સ્ટુગાર્ડ ,જર્મની 1905
સ્ટુગાર્ડ ,જર્મની 1907
સ્ટુગાર્ડ ,જર્મની 1910
સ્ટુગાર્ડ ,જર્મની 1908
નીચે આપેલ ચિત્રમાંથી ભારતના વીર ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનું ચિત્ર ઓળખો ?
ભારત છોડો આંદોલનની શરૂઆત કોણે કરી હતી ?
શહીદે એ આઝાદ ભારતની જાણીતી કઈ વ્યક્તિનું ઉપનામ છે ?
ભારતનું રાષ્ટ્રગાન ક્યું છે?
વંદે માતરમ્
જન ગણ મન અધિનાયક જય હે
