NEW
Font size
WorksheetsGeneral quiz
Total questions: 20
Worksheet time: 10mins
કેનેડાની રાજધાની કઇ છે?
ટોરેન્ટો
હમ્બર્ગ
ઓટ્ટાવા
હ્યુસ્ટન
ચીનનું સૌથી મોટું શહેર કયું છે?
શાંઘાઈ
વુહાન
બેઇજિંગ
હૂવેઈ
ખંડ ઓળખો.
ઉત્તર અમેરિકા
ઓસ્ટ્રેલિયા
દક્ષિણ અમેરિકા
યુરોપ
ભારત એશિયા ના કયા ભાગમાં આવેલું છે?
ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ કયો છે?
ઝિમ્બાબ્વે
સુદાન
કેન્યા
દક્ષિણ આફ્રિકા
ધ્વજ ઓળખો.
દક્ષિણ આફ્રિકા
યુ.કે.
ઈટલી
ફ્રાંસ
નીચેનામાંથી કયો દેશ "ફારસ" નામથી ઓળખાતો?
ઈરાન
ઈરાક
સાઉદી અરેબિયા
કુવૈત
મેક્સિકો દેશ કયા ખંડમાં આવેલો છે?
યુરોપ
એશિયા
દક્ષિણ અમેરિકા
ઉત્તર અમેરિકા
મ્યાનમારની રાજધાની કઇ છે?
રંગૂન
બાર્સેલોના
તર્મેરો
નાએપ્યીકો
દક્ષિણ અમેરિકા ખંડનો દેશ જણાવો,જે પેટ્રોલિયમ ના ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમાં ક્રમે હોય.
ચીલી
વેનેઝુએલા
ઈકવેડોર
આર્જેન્ટિના
ગુજરાતની નિયતિ શાહ કઈ રમત સાથે સંકળાયેલી છે?
ટેબલ ટેનિસ
સ્વિમિંગ
બેડમિન્ટન
ખો ખો
ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) નું સંચાલન કયા શહેરથી થાય છે?
દુબઇ
લંડન
ડરબન
સિડની
કબડ્ડીની રમતમાં અવેજી સાથે કેટલા ખેલાડી હોય છે?
10
11
9
12
રમત ઓળખો.
વોલીબોલ
બાસ્કેટબોલ
હેન્ડબોલ
ફૂટબોલ
હાલમાં ભારતના મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે?
હરમન પ્રીત કૌર
સ્મૃતિ મંધના
શિખા પાંડે
રાજેશ્વરી ગાયકવાડ
દુનિયામાં સૌથી વધારે ગરમી કયા દેશમાં પડે છે?
સુદાન
લિબિયા
ઈરાન
તુર્કી
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે?
એટર્ની જનરલ
સ્પીકર
સોલીટરી જનરલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
"વાડ ચીભડા ગળે" કહેવત નો અર્થ.....
પોલીસ ચોરનો સાથ આપે.
રક્ષક ઉપર ધ્યાન આપવું જોઈએ.
રક્ષક જ ભક્ષક બની જાય.
વાડ ની બાજુના ચીભડા વાડ ગળી જાય.
નીચેનામાંથી કઈ અદાલતને નજીરી અદાલત પણ કહેવાય છે?
જિલ્લા અદાલત
તાલુકા અદાલત
વડી અદાલત( હાઈકોર્ટ)
સર્વોચ્ચ અદાલત(સુપ્રીમકોર્ટ)
ભારતનું કયું રાજ્ય " તાંબાનો ભંડાર" તરીકે ઓળખાય છે?
રાજસ્થાન
ઝારખંડ
છત્તીસગઢ
કર્ણાટક
