wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ8:સા.વિ. :ભારતનું બંધારણ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું ..........કહેવામાં આવે છે.

a)

આમુખ

b)

દસ્તાવેજ

c)

બંધારણ

d)

કાનૂન

2.

બંધારણ સભાએ ...............થી પોતાનું કાર્ય શરૂ કર્યું.

a)

26 નવેમ્બર,1949

b)

26 જાન્યુઆરી,1950

c)

15 ઓગષ્ટ,1947

d)

9 ડિસેમ્બર,1946

3.

આપેલ ફોટો ઓળખો.(બંધારણના ઘડવૈયા)

a)

જવાહરલાલ નહેરૂ

b)

મૌલાના આઝાદ

c)

અલ્લાદી ક્રિષ્નાસ્વામી ઐયર

d)

સરદાર પટેલ

4.

કયા દેશનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે?

a)

અમેરિકા

b)

બ્રિટન

c)

બ્રાઝિલ

d)

ભારત

5.

નીચેનામાંથી કયા દેશની વિશિષ્ટતાઓનો ભારતના બંધારણમાં સમાવેશ થાય છે?

a)

બ્રિટન

b)

આયર્લેન્ડ

c)

ફ્રાંસ

d)

અમેરિકા

e)

આપેલ તમામ

6.

...........વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહિ.

a)

સત્તા

b)

સરકાર

c)

બંધારણ

d)

આદર્શો

7.

ભારતે ...........શાસન પધ્ધતિ અપનાવી છે.

a)

સામ્યવાદી

b)

રાજાશાહી

c)

પ્રમુખશાહી

d)

લોકશાહી

8.

ભારતનો નાગરિક .......વર્ષની ઉંમરે મત આપી શકે છે.

a)

20

b)

25

c)

18

d)

17

9.

બિનસાંપ્રદાયિક એટલે શું?

a)

રાજ્યના વડા કે પ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ના હોય.

b)

દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ના ચાલે.

c)

નાગરિકને વિચાર, વાણી,અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા

d)

આમાંથી કોઈ નહિ.

10.

આપણા દેશના પ્રથમ વ્યક્તિ કોણ ગણાય છે?

a)

વડાપ્રધાન

b)

રાજ્યપાલ

c)

રાષ્ટ્રપતિ

d)

મુખ્યમંત્રી

11.

લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ ..........માં થાય છે.

a)

સંસદ

b)

કારોબારી

c)

ન્યાયતંત્ર

12.

નીચેનામાંથી કયા રાજયમાં વિધાન પરિષદ નથી.

a)

મહારાષ્ટ્ર

b)

ઉત્તરપ્રદેશ

c)

કશ્મીર

d)

ગુજરાત

13.

સંસદનું કાર્ય જણાવો.

a)

કાયદાઓનું અમલ કરવાનુ

b)

કાયદાઓ ઘડવાનુ

c)

કાયદાઓનું અર્થઘટન કરવાનું

d)

ન્યાય આપવાનું

14.

દેશની સંસદ સંઘયાદીના વિષયો પર જે કાયદા ઘડે છે.તે સમગ્ર .........ને લાગુ પડે છે.

a)

શહેરો

b)

દેશ

c)

વિશ્વ

d)

ખંડ

15.

ડો.બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજોના અધિકારને બંધારણનો આત્મા કહ્યોછે.આ વિધાન ઓળખો.

a)

સાચું

b)

ખોટું

c)

કઈ કહી શકાય નહિ

16.

સરકાર કેટલા સ્તરે કાર્ય કરે છે?

a)

2

b)

3

c)

4

d)

5

17.

આપણા દેશના હાલના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

પ્રતિભા દેવિસિંહ પાટીલ

b)

ડો. અબ્દુલકલામ

c)

રામનાથ કોવિંદ

d)

વૈકૈયા નાયડુ

18.

ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે?

a)

આચાર્ય દેવવ્રત

b)

લાલજી ટંડન

c)

આનંદીબેન પટેલ

d)

ઓમ માથુર

19.

ગુજરાત રાજ્યના હાલના નાયબ મુખ્યમંત્રી કોણ છે?

a)

પ્રદીપસિંહ જાડેજા

b)

વજુભાઈ વાળા

c)

નીતિન પટેલ

d)

સૌરભ પટેલ

20.

બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

a)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

b)

સરોજિની નાયડુ

c)

ડો.બી.આર.આંબેડકર

d)

એચ. પી.મોદી