NEW
Font size
Worksheetsધોરણ - 10 - ગુજરાતી ટેસ્ટ - 4
Total questions: 20
Worksheet time: 20mins
પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે ?
પંખીનાં ગીતને સાંભળવાનું
માળો બનાવવાનું
તીર ચલાવવાનું
કવિ નીચેનામાંથી ક્યો સંદેશો આપે છે ?
તું ક્રૂર બન.
સંહાર કરવાનું રહેવા દે.
તારે સુંદર બનવાની જરૂર નથી.
" શિકારીને " કાવ્યનાં કવિનું નામ જણાવો.
હરીન્દ્ર દવે
જયંત પાઠક
કલાપી
" સંહાર " - શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
નાશ
સર્જન
મારી નાખવું
" લતા " - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
વેલ
લાવવું
સારું
" શિકારીને " કાવ્યનો પ્રકાર જણાવો .
ગઝલ
ઊર્મિકાવ્ય
ભજન
" શિકારીને " કાવ્ય ક્યાં છંદમાં રચાયેલું છે ?
શિખરિણી
અનુષ્ટુપ
પૃથ્વી
જીવલાની કરૂણ દશા જોઈને….
લેખકનું હ્રદય દ્રવી ઊઠયું.
લેખક રાજી થઈ ગયા.
લેખક હસવા લાગ્યા.
" ઘી કેળાં હોવાં " - રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો.
ગરીબ હોવું.
ફ્રૂટ ખાવું
પૈસાદાર હોવું.
" ચોપડાની ઈન્દ્રજાળ " - પાઠનાં લેખકનું નામ જણાવો.
મહેન્દ્રસિંહ પરમાર
ચંદ્રકાંત પંડયા
સુરેશ જોશી
" ખરાબ દશા હોવી તે " - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ?
કંજૂસ
દિશા
દુર્દશા
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો ?
લીલો
રાતો
કાળો
" હાઉકાર " - તળપદા શબ્દનો અર્થ જણાવો.
હાહાકાર
શાહુકાર
લેણદાર
દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો ?
અનાજ , રસ , ડાંગર , રૂપિયા વગેરે…
અનાજ , કપડા , પૈસા , શીરો વગેરે…
અનાજ , કઠોળ , શેરડી , શાકભાજી , ગોળ .
" ચોપડાની ઈન્દ્રજાળ " - પાઠ ક્યાંપુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?
બાનો ભીખુ
વસાહતીઓનું વતન
ઘડીક સંગ શ્યામ રંગનો
કવિને શાની ભ્રમણા થાય છે ?
શહેરની ગીચ વસ્તીની
બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની
પોતાની પત્નીની
વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે ……….
ઉલ્લાસ અને આનંદ
વતન માટેનો તલસાટ
વતન માટેનો તિરસ્કાર
" વતનથી વિદાય થતાં " - કાવ્યના કવિ જણાવો.
જયંત પાઠક
કલાપી
ચંદ્રકાંત પંડયા
" વતનથી વિદાય થતાં " - કાવ્યનો પ્રકાર જણાવો
ગઝલ
સોનેટ
ઊર્મિગીત
" ગાયોનો સમૂહ " - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ?
ગોધણ
ગાયો
ગાય
