WorksheetsStatistics 30 Marks 03/02/2021
Total questions: 30
Worksheet time: 30mins
સામયિક શ્રેણી શેના પર આધારિત છે?
સ્થળ
સમય
ચલ
સંખ્યા
સામયિક શ્રેણી ના ઘટકો કેટલા છે?
1
2
3
4
મોસમી ઘટક ને સંકેતમાં શેના વડે દર્શાવાય છે?
St
Ct
Rt
Tt
ચક્રિય ઘટક ને સંકેતમાં શેના વડે દર્શાવાય છે?
St
Ct
Rt
Tt
'તહેવારોમાં તૈયાર કપડા ના વેચાણમાં થતો વધારો' કયા પ્રકારનો ઘટક છે?
ચક્રીય
મોસમી
યાદચ્છિક
દીર્ઘકાલીન
સામયિક શ્રેણીમાં t ની કિંમતો ક્યા અંતરે લેવાય છે?
અસમાન
સમાન
સમાન અને અસમાન બંને
અનિશ્ચિત
વલણ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
દીર્ધકાલીન ઘટક
મોસમી ઘટક
ચક્રિય ઘટક
યાદચ્છિક ઘટક
તેજી અને મંદીના કારણે દેશના અર્થતંત્રમાં સર્જાતી વધઘટ કેવા પ્રકારનો ઘટક છે?
મોસમી ઘટક
યાદચ્છિક ઘટક
દીર્ધકાલીન ઘટક
ચક્રિય ઘટક
વલણ શોધવાની કઈ રીતથી ટૂંકાગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે?
આલેખ ની રીત
ન્યુનત્તમ વર્ગોની રીત
કાર્લ પિયર્સન ની રીત
ચલીત સરેરાશની રીત
સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો છે?
y
x
t
yt
સંવૃત અંતરાલ ને શાના વડે દર્શાવાય છે?
[ ]
( )
( ]
[ )
વિવૃત અંતરાલ ને શાના વડે દર્શાવાય છે?
[ ]
[ )
( ]
( )
વાસ્તવિક સંખ્યા નો માનાંક હંમેશા કેવો હોય છે?
અઋણ
ઋણ
શૂન્ય
અઋણ અથવા શૂન્ય
|x+1|<0.5 નું સામીપ્ય સ્વરૂપ મેળવો.
N(1,0.5)
N(-1,0.5)
N(0.5,1)
N(-0.5,1)
(0.9,1.1) નું સામીપ્ય સ્વરૂપ મેળવો.
N(1,0.1)
N(2,0.9)
N(-1,0.1)
N(1,0.9)
x ની અનુલક્ષીત કિંમત 2 એટલે શું?
x=2
x not= 2
x-->2
x એ 2ની નજીક
આમદાની વિધેય એ કોનું વિધેય છે?
માંગ અને કિંમત
કિંમત
માંગ
પુરવઠો
જો P= નફો,R=આમદાની, C= કુલ ખર્ચ હોય, તો નફાનું વિધેય શું થશે?
P= C - R
P= R- C
P= R+ C
P= (R + C ) - ( C - R )
N*(5,2) એટલે શું?
N(5,2) - 5
N(0,2)
N(5,2) - {5}
N(5,-3)
વિધેય ની કિંમત 0 છે.
વિધેય ની કિંમત 1 છે.
વિધેય ની કિંમત નિયત છે.
વિધેય ની કિંમત અનિયત છે.
N(a,ઠ)નું માનાંક સ્વરૂપ ક્યું છે?
|a-x|<ઠ
|x+a|<ઠ
|x-a|<ઠ
|a+x|<ઠ
3K
0
1
3a
સીમાંત આમદાની નો સંકેત શું?
dR
dx
dC
dx
dP
dx
d
dx
p એટલે શું?
નફો
પુરવઠો
માંગ
કિંમત
આમદાની વિધેય નું સૂત્ર જણાવો.
R = p + x
R = p / x
R = p . x
R = p - x
ખર્ચના વિધેયને સંકેતમાં શેના વડે દર્શાવાય?
R
C
P
R - C
અચળ (કિંમત) નું વિકલન કેટલુ થાય?
કિંમત જેટલું
ઋણ
કંઈ જ કહી ન શકાય
0
વિકલનના અભ્યાસમાં નફાને હંમેશા કેવો બનાવવાનો હોય?
ન્યુનત્તમ
મહત્તમ
0
પ્રમાણસર
સીમાંત ખર્ચ નો સંકેત શું?
dR
dx
dP
dx
dC
dx
d
dx
કોઈપણ વિધેયને મહત્તમ કે ન્યુનત્તમ બનાવવા કઈ કિંમત મૂકવી તે માટે પ્રથમ વિકલન મેળવી તેના બરાબર શું મુકાય છે?
0
1
10
વિધેય
