wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GKG

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ક્યાં જિલ્લામાં કબુતરી નામની નદી વહે છે ?

a)

પંચમહાલ

b)

કચ્છ

c)

ભાવનગર

d)

જુનાગઢ

2.

હમીર સરોવર ક્યાં આવેલું છે ?

a)

જુનાગઢ

b)

ભુજ

c)

ભાવનગર

d)

સુરત

3.

કડાણા ડેમ ક્યાં જિલ્લામાં આવેલ છે ?

a)

મહીસાગર

b)

બનાસકાંઠા

c)

હિંમતનગર

d)

મહેસાણા

4.

મહાત્મા ગાંધી ના સમાધિ સ્થળ નું નામ ?

a)

રાજઘાટ

b)

શાંતિવન

c)

વીજ ઘાટ

d)

વિરભૂમિ

5.

સ્વામી દયાનંદ સરસ્વતી એ 1875 માં શેની સ્થાપન કરી હતી?

a)

આર્ય સમાજ

b)

યોગશાળા

c)

યુનિવર્સિટી

d)

મંદિર

6.

યહૂદી ધર્મનું એકમાત્ર પવિત્ર સ્થળ સિનેગોગ કયા જિલ્લામાં આવેલ છે?

a)

અમદાવાદ

b)

દાહોદ

c)

જુનાગઢ

d)

જામનગર

7.

પવિત્ર તીર્થધામ સતાધાર કયા જિલ્લામાં આવેલ છે ?

a)

જુનાગઢ

b)

પોરબંદર

c)

ભાવનગર

d)

રાજકોટ

8.

પૃથ્વીના સમાનાર્થી?

a)

ભૂ

b)

મહી

c)

ક્ષિતિ

d)

કાશયપિ

e)

અનંતા

9.

ગુજરાતના બીજા નાણાપંચ ના અધ્યક્ષ કોણ હતા ??

a)

ધીરુભાઈ શાહ

b)

ભરત ગિરિવાળા

c)

જસવંત મહેતા

d)

આનંદીબેન પટેલ

10.

ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયું છે?

a)

કચ્છ મ્યુઝિયમ

b)

વડોદરા મ્યુઝિયમ

c)

જામનગર મ્યુઝિયમ

d)

ભાવનગર મ્યુઝિયમ

11.

વિક્રમ સારાભાઈ એવાર્ડ કયા ક્ષેત્રે મળે છે?

a)

વિજ્ઞાન

b)

શિક્ષણ

c)

રમત ગમત

d)

સાહિત્ય

12.

બલ્બ માં કયા ધાતુ થી ફિલમિન્ટ બને?

a)

ટંગસ્ટન

b)

લિથિયમ

c)

પ્લેટિનીયમ

d)

ઓસ્મિયમ

13.

હેજી તારા આંગણિયે કોઈ આવે તો અને આવકારો મીઠો આપજે રે !

a)

દુલા ભાયા કાગ

b)

ઉમાશંકર જોશી

c)

નર્મદ

d)

સુંદરમ

14.

મુખ્યમંત્રીને શપથ કોણ લેવરાવે?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

મુખ્યમંત્રી

15.

વાયુ સેના ના પ્રમુખ ની આગળ શું લાગે?

a)

જનરલ

b)

માર્શલ

c)

એડ્માઇરલ

16.

ગોંડલમાં કઇ માતાનું મંદિર છે ?

a)

ભુવનેશ્વરી

b)

અંબા

c)

આશાપુરા

d)

ખોડિયાર

17.

વિશ્વ નાળિયેર દિવસ?

a)

2 સપ્ટેમ્બર

b)

2 ઓકટોબર

c)

5 માર્ચ

d)

15 જાન્યુઆરી

18.

ઇનજીનીયર ડે?

a)

15 સપ્ટેમ્બર

b)

15 જૂન

c)

15 માર્ચ

d)

15 ઓકટોબર

19.

National Nutrition Week ની ઉજવણી?

a)

1 થી ૭ સપ્ટેમ્બર

b)

1 થી ૭ જાન્યુઆરી

c)

1 થી ૭ ડિસેમ્બર

d)

1 થી ૭ ઓગસ્ટ

20.

મલ્હાર બુચ નો જન્મદિવસ?

a)

૧૧ સપ્ટેમ્બર

b)

૧૦ સપ્ટેમ્બર

c)

૯ સપ્ટેમ્બર

d)

૧૨ સપ્ટેમ્બર

21.

લખોટા મહેલ કયા આવ્યો છે?

(a)  

22.

નીચેના માંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી?

a)

કાંસું

b)

પીતળ

c)

જિંક

d)

સ્ટીલ

23.

ઓપ્ટિકલ ફાઈબર શેના માટે વપરાય છે?

a)

વિદ્યુત વિતરણ

b)

ટી. વી. ચેનલ

c)

સંદેશા વ્યવહાર

d)

ડીસ ટી. વી.

24.

બ્રહ્માંડ નો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે?

a)

૪૩૨ વર્ષ

b)

૪૩૨ હજાર વર્ષ

c)

૪૩૨ લાખ વર્ષ

d)

એક પણ નહીં

25.

ભારત દૂરસંચાર વ્યવસ્થા નું નિયમન કરતી સંસ્થા કઈ?

(a)