wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નિરુપાધિક સંવિધાન પાઠ-4

Total questions: 30

Worksheet time: 17mins

Name
Class
Date
1.

નિગમનલક્ષી અનુમાન ના પ્રકાર કેટલા છે

a)

b)

c)

d)

2.

નિરૂપાધિક સવિધાન માં બંધારણીય ઘટકો કેટલા હોય છે?

a)

b)

c)

d)

3.

કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન એટલે

a)

પક્ષ વિધાન

b)

સત્ય વિધાન

c)

નિરૂપાધિક સવિધાન

d)

નિરુપાધિક સંવિધાન

4.

ઈયતા અને ગુણની દૃષ્ટિએ નિરૂપાધિક વિધાન ના કેટલા પ્રકારો પડે છે

a)

b)

c)

d)

એક પણ નહીં

5.

કયા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદ વ્યાપ્ત હોય છે

a)

હા

b)

ના

c)

d)

6.

કયા વિધાનમાં ઉદ્દેશ્ય અને વિધેય એ બંને વ્યાપ્ત હોય છે

a)

હા

b)

ના

c)

d)

7.

સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન હોય પણ ફલિત વિધાન માં ન હોય તે પદ કયું છે

a)

પક્ષ પદ

b)

સાધ્ય પદ

c)

મધ્ય પદ

d)

એક પણ

8.

સંવિધાનના ફલિત વિધાનના વિદાય પદ ને શું કહે છે

a)

પક્ષ પદ

b)

સાધ્ય પદ

c)

મધ્ય પદ

d)

સમાન પદ

9.

સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે

a)

સાધ્ય પદ

b)

મધ્ય પદ

c)

પક્ષ પદ

d)

સમાન પદ

10.

સંવિધાનની કુલ આકૃતિ કેટલી છે

a)

b)

c)

d)

એક

11.

મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય તો કઈ આકૃતિ બને છે

a)

પહેલી

b)

બીજી

c)

ત્રીજી

d)

ચોથી

12.

મધ્ય પદ સાધ્યવિધાનમાં ઉદ્દેશ્ય ના સ્થાને હોય અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને હોય તો કઈ આકૃતિ બને છે

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

13.

મધ્ય પદ એક પણ વાર વ્યાપ્ત ન હોય તો સંવિધાનમાં કયો દોષ થાય છે

a)

પદ ચતુષ્ટ્ય નો દોષ

b)

પક્ષતિક્રમ નો દોષ

c)

સદ્યાતિક્રમનો દોષ

d)

અવ્યાપ્ત મદયપદનો દોષ

14.

બંને આધાર વિધાનો સર્વ દેશી અને ફલિત વિધાન એક દેશી હોય તો કયો દોષ થાય છે

a)

પક્ષાતિક્રમ

b)

સાધ્યતિક્રમ

c)

અવ્યાપ્ત મધ્યપદ નો દોષ

d)

અસ્તિત્વલક્ષી દોષ

15.

આધાર વિધાનમાં સાધ્યપદ હોય ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય તો કયો દોષ થાય છે

a)

પક્ષાતિક્રમ

b)

સાધ્યતિક્રમ

c)

પદ ચતુષ્ટય

d)

વ્યાવર્તક આ. વિ નો દોષ

16.

સંવિધાનના કુલ ભેદો કેટલા છે

a)

૩૫૬

b)

૨૫૬

c)

30

d)

૧૫૬

17.

ચાર પદ વાળા સંવિધાનમાં કયો દોષ થાય છે

a)

પદ ચતુષ્ટય

b)

પક્ષાતિક્રમ

c)

સાધ્યતિક્રમ

d)

અસ્તિત્વલક્ષી દોષ

18.

સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે

a)

એકવાર

b)

બે વાર

c)

ત્રણ વાર

d)

ચાર વાર

19.

એક દેશી નિરૂપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે

a)

વ્યાપ્ત

b)

અવ્યાપ્ત

c)

વિધાયક

d)

નિષેધક

20.

માન્ય રૂપવાળા હાહન ભેદમાં સાધ્ય વિધાન કયું છે

a)

હા

b)

c)

d)

એક પણ નહીં

21.

અર્વાચીન તર્કશાસ્ત્રીઓ ના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વ લક્ષી ભાવાર્થ છે

a)

એક દેશી

b)

સર્વ દેશી

c)

વિધાયક

d)

નિષેધક

22.

E વિધાન નું રૂપ કયું છે

a)

સર્વ ઉ વિ છે

b)

કેટલાક ઉ વિ છે

c)

કોઈપણ ઉ વિ નથી

d)

કેટલાક ઉ વિ નથી

23.

માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં પ્રથમ વિધાન કયું હોય છે

a)

મધ્ય વિધાન

b)

ફલિત વિધાન

c)

સાધ્ય વિધાન

d)

પક્ષ વિધાન

24.

હા સંવિધાનમાં કઈ આકૃતિ બને છે

a)

પહેલી

b)

બીજી

c)

ત્રીજી

d)

ચોથી

25.

સર્વ ગાય ગરીબ પ્રાણી છે

અનુશ્રી ગાય છે

:.અનુશ્રી ગરીબ પ્રાણી છે

ઉપરોક્ત સંવિધાનમાં કયો દોષ બને છે

a)

અસ્તિત્વ લક્ષી દોષ

b)

પદ ચતુષ્ટય

c)

પક્ષાતિક્રમ

d)

સાધ્યતિક્રમ

26.

સર્વ ગાય ગરીબ પ્રાણી છે

અનુશ્રી ગાય છે

:.અનુશ્રી ગરીબ પ્રાણી છે

ઉપરોક્ત સંવિધાનમાં કયો ભેદ બને છે

a)

હ હા હ

b)

હા હા હા

c)

હા ન ના

d)

હ હ હ

27.

સર્વ ગાય ગરીબ પ્રાણી છે

અનુશ્રી ગાય છે

:.અનુશ્રી ગરીબ પ્રાણી છે

ઉપરોક્ત સંવિધાનમાં કઈ આકૃતિ બને છે

a)

પહેલી

b)

ચોથી

c)

ત્રીજી

d)

એક પણ નહીં

28.

સર્વ ગાય ગરીબ પ્રાણી છે

અનુશ્રી ગાય છે

:.અનુશ્રી ગરીબ પ્રાણી છે

ઉપરોક્ત સંવિધાનમાં કયો ભેદ બને છે

a)

હ હા હ

b)

હા હા હા

c)

હા ન ના

d)

હ હ હ

29.

કોઈપણ ભારતીય અમેરિકન નથી

સર્વ ગુજરાતી ભારતીય છે

:. કોઈપણ ગુજરાતી અમેરિકન નથી

આ સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત?

a)

પ્રમાણભૂત

b)

અ પ્રમાણભૂત

30.

સર્વ સત્ય શિવ છે

સર્વ શિવ સુંદર છે

:. સર્વ સુંદર સત્ય છે

આ સંવિધાનમાં કયો દોષ આવે છે?

a)

પક્ષાતિક્રમ

b)

સાધ્યતિક્રમ

c)

પ્રમાણભૂત

d)

અસ્તિત્વ લક્ષી

Similar Resources on Wayground