Worksheetsગુજરાત સ્થાપના દિવસ (1 લી મે, 2022)
Total questions: 30
Worksheet time: 15mins
ગુજરાતનો સ્થાપના દિન જણાવો.
1 /5/1960
5/1/1960
1/5/1956
5/1/1956
ગુજરાત રાજ્ય કયા રાજ્ય માથી છૂટું પડ્યું?
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
મુંબઈ
સૌરાષ્ટ્ર
ઇ.સ 2010 માં ગુજરાતની સ્થાપનાને કેટલા વર્ષ પૂર્ણ થયા?
55
50
60
70
ઇ.સ 2010 ના વર્ષને ગુજરાતમાં કયું નામ આપીને ઉજવવામાં આવ્યું?
સ્વર્ણિમ ગુજરાત
ગરવી ગુજરાત
રમશે ગુજરાત
જીતશે ગુજરાત
કયા આંદોલન હેઠળ કલમ ગુજરાત રાજ્યની માંગણી કરવામાં આવી હતી?
સ્વદેશી આંદોલન
મહાગુજરાત ચળવળ
દાંડીયાત્રા
મહા અભિયોગ
કયા એક્ટ હેઠળ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી?
રોલેટ એક્ટ
ન્યુ સ્ટેટ બીલ્ડ એકટ
સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ
સ્ટેટ ટ્રાન્સફર એક્ટ
મહાગુજરાત આંદોલન સાથે જોડાયેલા ક્યાં નેતા ને આપણે ઇન્દુચાચા તરીકે ઓળખીએ છીએ?
ઇન્દુલાલ યાજ્ઞિક
મોરારજી દેસાઈ
વલ્લભભાઈ પટેલ
ચાચા નહેરુ
શેના આધારે અલગ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી?
વસ્તીના આધારે
વિસ્તાર ના આધારે
ભાષાના આધારે
ચૂંટણી ના આધારે
ગુજરાતની સ્થાપના સમયના મુખ્યમંત્રી નું નામ જણાવો.
બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઇ
ઘનશ્યામ ઓઝા
ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભારતના વડાપ્રધાન નું નામ જણાવો.
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
મોરારજી દેસાઈ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
1 મેં 2020 ના દિવસે ગુજરાતની સ્થાપનાને કેટલા વર્ષ પૂર્ણ થયા?
50
55
60
70
મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા?
ઈન્દુલાલ યાગ્નિક
ભાઈકાકા
ત્રિભુવનદાસ
ચુનીલાલ મહેતા
નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર કયું હતું?
અમદાવાદ
ગાંધીનગર
અડાલજ
પાટણ
ગુજરાત રાજ્યના ઉદઘાટક નું નામ જણાવો.
રવિશંકર મહારાજ
પ્રમુખસ્વામી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામદાસ
ગુજરાત રાજ્યની રચના સમયે ભારતના રાષ્ટ્રપતિ નું નામ જણાવો?
ડો. રાધાકૃષ્ણ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ગાંધીજી
ડો. નારાયણ
વણાકબોરી બંધ ગુજરાતની કઇ નદી પર બાંધવામાં આવેલો છે?
તાપી
સાબરમતી
મહીસાગર
નર્મદા
ગુજરાતનું સૌથી મોટું વિમાન મથક કયા શહેરમાં આવેલું છે?
અમદાવાદ
વડોદરા
સુરત
રાજકોટ
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના જણાવો.
સરદાર સરોવર યોજના
ધરોઈ યોજના
કડાણા ડેમ યોજના
વણાકબોરી યોજના
ગુજરાતમાં રથયાત્રા શરૂ કરાવનાર સંત નું નામ જણાવો.
નરસિંહ મહેતા
નૃસિંહદાશ
સંત ભોજારામ
રવિશંકર મહારાજ
ગુજરાતી ભાષાના આદિકવિ જણાવો.
નરસિંહ મહેતા
કવિ કલાપી
કવિ નર્મદ
કવિ બોટાદકર
પ્રથમ ગુજરાતી સમાચાર જણાવો.
ગુજરાત સમાચાર
મુંબઈ સમાચાર
સૌરાષ્ટ્ર સમાચાર
સંદેશ સમાચાર
ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત કયા જિલ્લામાં થઈ?
ખેડા
અમદાવાદ
વડોદરા
આણંદ
પીરોટન ટાપુ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે?
રાજકોટ
જામનગર
ભાવનગર
દેવભૂમિ દ્વારકા
ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી જણાવો.
સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા
હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી પાટણ
ગુજરાત લાઇબ્રેરી અમદાવાદ
નર્મદ લાઇબ્રેરી સુરત
ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર જણાવો.
મહેસાણા
અમદાવાદ
ઊંઝા
પાલનપુર
ગુજરાતનું સૌથી ઊંચું શિખર જણાવો.
ગોરખનાથ
ગબબર
પાવાગઢ
સાપુતારા
ગુજરાતની અડાલજની વાવ કેટલા માળ ધરાવે છે?
5
7
8
11
ગુજરાત માં કેટલા અખાત આવેલા છે?
3
2
1
4
કાળો ડુંગર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે?
કચ્છ
બનાસકાંઠા
જામનગર
અરવલ્લી
ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતના કેટલા જિલ્લા હતા?
18
17
20
22
