wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કીર્તનામૃત

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

હમ તો એક .......... ગાવે. પંક્તિ પુર્ણ કરો.

a)

સ્વામિનારાયણ

b)

નિજાનંદ

c)

સહજાનંદ

d)

નારાયણ

2.
અમરના સરદાર, પદના રચયિતા કોણ છે ?
a)
પ્રેમાનંદ સ્વામી
b)
વિહારિલાલજી
c)
બ્રહ્માનંદ સ્વામી
d)
કૃષ્ણાનંદ સ્વામી
3.
મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ, એપદની રચના કોણે કરી ?
a)
નરસિંહ મહેતા
b)
મુક્તાનંદ સ્વામી
c)
પ્રેમાનંદ સ્વામી
d)
બ્રહ્માનંદ સ્વામી
4.

ભરી સભામાં ........... તમે, થયા છો.............મારી રે.

a)

ભુધર, મા

b)

ભુધરજી, માડી

c)

પ્રીતમ, માડી

d)

ભુધરજી, માતા

5.
પાછી આપો તમારો પાડ રે, મારી ............ ની ધાબળી.
a)
પાટણ
b)
જામનગર
c)
ધોળકા
d)
ધોરાજી
6.
મૈં હૂં આદિ અનાદિ...આ પદના રચયિતા કોણ છે ?
a)
નિજબોધાનંદ સ્વામી
b)
નિષ્કુળાનંદ સ્વામી
c)
ગુણાતીતાનંદ સ્વામી
d)
દેવાનંદ સ્વામી
7.
હરી બિન કોઇ ન તેરા........ આ કયું પદ છે ?
a)
મૂર્તિનું
b)
ઉપદેશનું
c)
ધ્યાનનું
d)
લીલાનું
8.
આજ મારુ............ અલૌકીક સજની,અલબેલા ઘેર આવ્યા રે, પંક્તિ પુર્ણ કરો.
a)
ભાગ્ય
b)
જીવન
c)
ધ્યાન
d)
કાર્ય
9.
વાલા રમઝમ કરતા .............મારે ઘેર આવો રે, પંક્તિ પુર્ણ કરો.
a)
કાન
b)
લાલ
c)
વાલા
d)
કાના
10.

ગાંધીબાપુનું પ્રિય પદ કયું છે ?

a)

ત્યાગ ન ટકે રે

b)

જનની જીવો

c)

વૈષ્ણવ જન

d)

મન ન ભયે

11.
વંદુ સહજાનંદ... પદનો ઉલ્લેખ કયા વચનામૃતમાં છે ?
a)
ગ.પ્ર.45
b)
ગ.મ.48
c)
ગ.અ.48
d)
ગ.મ.47
12.
વાતલડી રહોનેે રાતલડી.... આ પદ કયા ગામમાં રચાયું હતું ?
a)
લીંબલી
b)
લીંબડી
c)
થાણાગલોલ
d)
ગઢડા
13.
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … આ પદના રચયિતા કોણ હતા ?
a)
મીરાંબાઈ
b)
નરસિંહ મહેતા
c)
પ્રેમાનંદ સ્વામી
d)
મુકતાનંદ સ્વામી
14.
પધારે વટપત્તન સ્વામી............ પદમાં વટપત્તન એટલે કયું શહેર છે ?
a)
વટપુર
b)
વઢવાણ
c)
વડોદરા
d)
વિજાપુર
15.
વહાલા એ રસના ચાખણહાર કે..........તે નવ પીવે રે લોલ. પંક્તિ પુર્ણ કરો.
a)
દૂધ
b)
છાશ
c)
રસ
d)
મૂર્તિ
16.
વ્હાલા તારા વામ કરણમાં તિલ. તેમાં વામકરણ એટલે ?
a)
જમણો ગાલ
b)
ડાબો ગાલ
c)
ડાબો કાન
d)
જમણો અંગુઠો
17.
સોનેરી મોળીયું સુંદર, સોનેરી મોળીયું .......... નું. પંક્તિ પુર્ણ કરો.
a)
નંદકુંવર
b)
ધર્મકુંવર
c)
ભક્તિકુંવર
d)
વ્રજનંદન
18.
સ્વાભાવિક ચેષ્ટામાં કેટલા પદ છે?
a)
8
b)
10
c)
9
d)
11
19.
જન્મ્યા ............. દેશ વેશ બટુનો લઈ તિર્થો માહી ફર્યા. પંક્તિ પુર્ણ કરો.
a)
અવધ
b)
કૌશલ
c)
કાઠીયાવાડ
d)
છપૈયા
20.
નીચેનામાથી ક્યુ પદ મીરાંબાઇ નુ છે ?
a)
પગ ઘુંઘરું બાંધ.....
b)
રામકૃષ્ણ ગોવિંદ
c)
પાય કે શ્રી કૃષ્ણ પિયા ઓરસેં જો જોરુ જીયાં,
d)
રમેરાસ ગોપી ગોપાળ, જમુના તીરેજીરે,
21.

માણકીએ ચડ્યા રે મોહન વન માળી....એ પદમાં ઘોડીઓનાં કેટલા પ્રકાર લખ્યા છે.

a)

5

b)

6

c)

9

d)

7

22.

મેં નીરખ્યા શ્રી ગઢપુરમાં...........રે પંક્તિ પુર્ણ કરો.

a)

સુખકારી

b)

સુખદાતા

c)

સહજાનંદ

d)

ગોપીનાથ

23.
ચાલ સખી જોવાને જઈએ રે ,ખાતીલો................માં ખેલે રે, પંક્તિ પુર્ણ કરો.કરો
a)
વન
b)
વડતાલમાં
c)
વાડીમાં
d)
ગામમાં
24.

ગોપી બની ગયા ગિરધારી... આ કીર્તનમાં મહારાજે કયા ભક્તના વસ્ત્ર પહેર્યા હતા ?

a)

કરણીબા

b)

રાજબાઇ

c)

લાડુબા

d)

ગંગાબા

25.
..............થી મહારાજ વહેલા આવજો રે લોલ. પંક્તિ પુર્ણ કરો.
a)
છપૈયા
b)
વડતાલથી
c)
ગઢડેથી
d)
અક્ષરધામથી
26.

ગોપી બની ગયા ગીરધારી. આ કીર્તન ના રચના કયા ગામમાં થઈ હતી ?

a)

ધમડકા

b)

વીજાપુર

c)

લીમલી

d)

ગઢપુર

27.
દીખલા દિદાર પ્યારા , ........... હમારા. પંક્તિ પુર્ણ કરો..
a)
મહેબૂબ
b)
મહારાજ
c)
મુરલીધર
d)
મહેશ્વર
28.

જય સદ્ ગુરુ સ્વામી.. આરતી માં દ્વિજ કુળ એટલે શું ?

a)

બ્રાહ્મણ કુળ

b)

ધર્મકુળ

c)

બે કુળ

d)

ક્ષત્રીય કુળ

29.
નમન હુ કરુ વિશ્વપાળ ને કરગરી કહુ ........... બાળ ને. પંક્તિ પુર્ણ કરો.
a)
ભક્તિ
b)
ધર્મ
c)
જશોદા
d)
દેવકી
30.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોડીથી લઇને રે શ્યામ, સુધીનુ બંધારણ કોણે કર્યુ છે ?
a)
ગોપાળાનંદ સ્વામી
b)
મુક્તાનંદ સ્વામી
c)
નિત્યાનંદ સ્વામી
d)
ભગવાનશ્રી સ્વામિનારાયણ
31.
જનુની જીવોરે ગોપીચંદની, આ કીર્તનના કેટલા પદ છે ?
a)
12
b)
9
c)
8
d)
4
32.
વચનામૃતમાં મહારાજે ક્યા બે પદ નિત્ય ગાવાની આજ્ઞા કરી છે ?
a)
1.મારા વ્લાજી 2.મારા હરજી
b)
1. જમુના કે તીર 2. ધન્ય વૃન્દાવનવાસી
c)
1. સુખદાય રે, 2. બડભાગીરે
d)
એકપણ નહી
33.
રે બ્રહ્માથી કીટ લગી જોયુ, જુઠું સુખ જાણીને વગોયું, આ પંક્તિમાં "બ્રહ્માથી કીટ" શબ્દનો અર્થ ?
a)
બ્રહ્માથી નાના જીવજંતુ સુધી
b)
બ્રહમાં થી અક્ષરધામ સુધી
c)
બ્રહ્માથી સ્વર્ગલોક સુધી
d)
એકપણ નહી
34.
............ ને ............ ના વાદળા ચડ્યા છે, પંક્તિ પુર્ણ કરો.
a)
કામ,ક્રોધ
b)
કામ, મોહ
c)
લોભ, ક્રોધ
d)
મોહ, માયા
35.

કોડે કોડે એકાદશી કીજીએ રે, પદના રચયીતા કોણ છે ?

a)

બ્રહ્માનંસ્વામી

b)

મુક્તાનંદસ્વામી

c)

પ્રેમાનંદસ્વામી

d)

નિષ્કુળાનંસ્વામી