WorksheetsGujarati sahitya & vyakaran ( Harsh Ambition Academy)
Total questions: 35
Worksheet time: 18mins
સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્ય ને શુ કહેવાય છે?
છપ્પા
ઉર્મિગીત
પદ
હાઇકુ
નીચેનામાંથી "પ્રશસ્તિ" નો વિરોધી શબ્દ જણાવો
સ્તુતિ
નિંદા
વખાણ
બિનપ્રશંસા
'સમિધ' શબ્દનો અર્થ શો છે?
વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવા વાળો
યજ્ઞમાં હોમવાના લાકડા
એક શિકારી પક્ષી
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી?
મહેનત
પ્રારબ્ધ
પરિશ્રમ
પુરુષાર્થ
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઇ ને કોણે ઉછેર્યા હતા?
પિતા રતનસિંહજી એ
શ્રીકૃષ્ણએ
માતા વીરકુંવરીએ
દાદા રાવ દુદાજીએ
'એક જ દે ચિનગારી' કાવ્ય ના કવિ કોણ?
નાથાલાલ દવે
હરિહર ભટ્ટ
મુકુલ ચોકસી
મનોહર ત્રિવેદી
મંદાક્રાંતા છંદ નું બંધારણ ઓળખાવો?
ન સ મ ર સ લ ગા
જ સ જ સ ય લ ગા
ય મ ન સ ભ લ ગા
મ ભ ન ત ત ગા ગા
'બાળકો માતા-પિતા ને પ્રશ્નો પૂછતા નથી' આ વખતે નું કર્મણી વાક્ય શોધીને લખો?
માતા-પિતા અને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકોને માતા-પિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતા-પિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકો માતા-પિતા ને પ્રશ્નો પૂછતા જ નથી
સરદાર પટેલ (લોખંડી) પુરુષ હતા? કૌંસમાં આપેલ પદ ઓળખાવો
સંખ્યાવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ
ગુણવાચક વિશેષણ
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
પ્રેમાનંદ
નંદશંકર મહેતા
શામળ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર તરીકે પણ પ્રસિદ્ધ હતું?
પ્રેમાનંદ
ભોજા ભગત
ભાલણ
શામળ ભટ્ટ
"લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર"- શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો?
પાલવ
સાડી
મીઠડ
પાનેતર
"ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના"-આ જાણીતું ગીત કોણે લખ્યું છે?
તુષાર શુક્લ
હરીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર
મણિલાલ દેસાઈ
કવિ દલપતરામે તેમના અંગ્રેજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ના સહયોગથી "ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની" સ્થાપના કરેલી તે હાલમાં ક્યાં નામે ઓળખાય છે?
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી?
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - પ્રસિદ્ધ પંક્તિ ના રચયિતા કોણ છે?
અરદેશર ખબરદાર
રાવજી પટેલ
કવિ નર્મદ
આદિલ મન્સૂરી
'નાક -લીટી તાણવી'રૂઢિપ્રયોગ નો અર્થ આપો
સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા
ભૂલનો સ્વીકાર કરવો
અત્યંત દીનપણે શરણે જવું
જીદ કરવી
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા ના સર્જક કોણ છે?
મનુભાઈ પંચોળી
ક.મા.મુનશી
જયંત ખત્રી
ચિનુ મોદી
'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો
સૂ+અચ્છ
સ્વ+ચ્છ
સ્વ+અચ્છ
સુ+અચ્છ
"ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી"-પંક્તિ નો છંદ જણાવો
મંદાક્રાન્તા
મનહર
પૃથ્વી
શિખરણી
ખોટી જોડણીવાળા શબ્દો શોધો
કાકલૂકી
વીચીત્ર
નિવૃત્તિ
ભૂમિકા
મહાદેવભાઇ (માત્ર) પચાસ વર્ષ જીવ્યા- કોસ વાળો પદ ઓળખાવો.
નિપાત
સર્વનામ
કૃદંત
વિશેષણ
જુમો ભિસ્તી વાર્તા માં પાડા નું નામ શું હતું?
ભૂરો
વેણુ
જુમો
રેણુ
ડીમ લાઈટ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે?
હાસ્ય નિબંધ
એકાંકી
ભવાઈ વેશ
ટૂંકી વાર્તા
ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહ્યા છે?
કાકા કાલેલકર
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
દત્તાત્રેય
આવતું વાદળ દેખી (મુખથી) ન કશું કહું-કૌંસમાં આપેલ પ્રત્યેનો વિભક્તિ પ્રકાર જણાવો
સબંધ વિભક્તિ
અધિકારી ભક્ત
અપાદાન વિભક્તિ
કરણ વિભક્તિ
જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી- પંક્તિ નો અલંકાર ઓળખાવો
રૂપક
ઉપમા
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી?
દેશપ્રેમ
વનવાસ
પાપપુણ્ય
સ્નેહાધીન
'સાંઢ નાથ્યો' પ્રકરણ કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
ભવસાગર
જનમટીપ
મારી હૈયાસગડી
દીપનિર્વાણ
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ?
સિદ્ધાર્થ
મારી હકીકત
સત્યના પ્રયોગો
બંધ કર્યા
"પડતી માં હોવા છતાં આબરૂ જાળવવા ની શક્તિ ધરાવવી"-અર્થ ધરાવતી કહેવત કઈ?
મન હોય તો માળવે જવાય
ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ
પડતા પર પાટું મારવું
આશા અમર છે
કવિ અખાએ ક્યાં મોગલ રાજા ની તક શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું?
જહાંગીર
અકબર
ઔરંગઝેબ
શાહજહા
નીચેનામાંથી ખોટી જોડ શોધો
મનુભાઈ પંચોળી -દર્શક
ઉમાશંકર જોશી- સ્નેહદાન
દિનકરરાય વૈધ -મીનપિયાસી
ચિનુ મોદી -ગરલ
"રસ્તો કરી જવાના"- ગઝલના રચયિતા કોણ છે?
અમૃત ઘાયલ
આદિલ મન્સૂરી
મરીઝ
બરકતઅલી વિરાણી
પેન્સિલ ની ખબર કોની એકાંકી છે?
અમૃત ઘાયલ
આદિલ મન્સૂરી
ગની દહીંવાલા
બેદિલ
