Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કે. જી. ધોરણ ૮ ગુજરાતી

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

દીકરાનો મારનાર પાઠ ના લેખક નું નામ શું છે

a)

ઝવેરચંદ મેઘાણી

b)

સ્વામી સચ્ચિદાનંદ

c)

ધૂમકેતુ

d)

રમણલાલ સોની

2.

દીકરાનો મારનાર પાઠ નો સાહિત્યપ્રકાર કયો છે

a)

અહેવાલ

b)

નાટક

c)

લોકકથા

d)

લોકગીત

3.

ઝવેરચંદ મેઘાણી નો જન્મ કયા ગામમાં થયો હતો

a)

રાજકોટ

b)

ચોટીલા

c)

સુરેન્દ્રનગર

d)

મોરબી

4.

કયા ગામમાં ધુળેટી નો તહેવાર હતો

a)

દેવળીયા

b)

દેપાલિયા

c)

દેવગઢ

d)

રાજકોટ

5.

દીકરાનો મારનાર પાઠ ના રાજા નું નામ શું હતું

a)

જયરાજ

b)

મંદોદરખાન

c)

ઝવેરચંદ મેઘાણી

d)

ઉપરોક્ત એક પણ નહીં

6.

દેવળિયા ગામ માં શેનો તહેવાર હતો

a)

દિવાળીનો

b)

મકરસંક્રાંતિનો

c)

ધૂળેટીનો

d)

ઉપરોક્ત એક પણ નહીં

7.

કોના પુત્ર અને તલવાર લાગી હતી

a)

મંદોદરખાન

b)

જયરાજ

c)

શિવાજી

d)

કાનાજી

8.

ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું

a)

રાષ્ટ્રીય શાયર

b)

ઝવેરચંદ

c)

લોક સાહિત્યકાર

d)

ઉપરોક્ત એક પણ નહીં

9.

ચારણ કઈ રીતે ગામમાં આવ્યો હતો

a)

ઘોડી લઈને

b)

બળદ ગાડું લઈને

c)

ચાલીને

d)

ઉપરોક્ત એક પણ નહીં

10.

ચારણે કેવા વસ્ત્રો પહેર્યા હતા

a)

લાલ

b)

પીડા

c)

સફેદ

d)

કાળા

11.

અઢી આના પાઠ ના લેખક નું નામ શું છે

a)

ઝવેરચંદ મેઘાણી

b)

રમણલાલ સોની

c)

સ્વામી સચ્ચિદાનંદ

d)

મકરંદ દવે

12.

અઢી આના પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે

a)

બોધ કથા

b)

જીવન પ્રસંગ

c)

લોક કથા

d)

અહેવાલ

13.

ગામલોકોએ સ્વામી સચ્ચિદાનંદ ને કેટલા રૂપિયા આપ્યા હતા

a)

50

b)

30

c)

20

d)

100

14.

સ્વામી સચ્ચિદાનંદ મથુરા જવા રવાના થયા

a)

ટ્રેનમાં

b)

બસમાં

c)

ચાલીને

d)

ઘોડાગાડીમાં

15.

મથુરા માં કઈ નદી આવેલી છે

a)

ગંગા

b)

યમુના

c)

સરસ્વતી

d)

ગોદાવરી

16.

સ્વામી સચ્ચિદાનંદ ને વૃંદાવન જતા ગાડી માંથી કયો આશ્રમ દેખાયો

a)

શ્રોત મુનિ આશ્રમ

b)

પરમહંસ આશ્રમ

c)

વિવેકાનંદ આશ્રમ

d)

માનવ ધર્મ આશ્રમ

17.

સ્વામી સચ્ચિદાનંદ કયા આશ્રમમાં રહ્યા

a)

સ્રોત મુનિ આશ્રમ

b)

પરમહંસ આશ્રમ

c)

વિવેકાનંદ આશ્રમ

d)

માનવ ધર્મ આશ્રમ

18.

સ્વામી સચ્ચિદાનંદ ને કયું પુસ્તક ખરીદવું હતું

a)

લઘુ કૌમુદી

b)

રાષ્ટ્રપ્રેમ

c)

દેશભક્તિ

d)

ઉપરોક્ત એક પણ નહીં

19.

શ્રોત મુનિ આશ્રમ માં કેટલા રૂમ હતા

a)

ત્રીસેક

b)

પચાસેક

c)

ચાલીસેક

d)

ઉપરોક્ત તમામ

20.

સ્વામી સચ્ચિદાનંદ ને પુસ્તક ખરીદવા કેટલા પૈસાની જરૂર હતી

a)

અઢી આના

b)

આઠ આના

c)

25 પૈસા

d)

ઉપરોક્ત એક પણ નહીં

21.

અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય

a)

12

b)

15

c)

20

d)

૨૫

22.

લેખકને અઢી આના ની જરૂર શા માટે હતી

a)

આશ્રમમાં રહેવા

b)

જમવા

c)

પુસ્તક ખરીદવા

d)

વાપરવા

23.

ખૂટતા અઢી આના લેખક ને કોની પાસેથી મળ્યા

a)

સાધુ પાસેથી

b)

દુકાનદાર પાસેથી

c)

શેઠ પાસેથી

d)

ફળ ના ટોપલા વાળા પાસેથી

24.

લેખકને કયા વિષયનું પુસ્તક ખરીદ્યું હતું

a)

સંસ્કૃત

b)

ગુજરાતીનું

c)

ગુજરાતી અંગ્રેજી નું

d)

ઉપરોક્ત તમામ

25.

લેખક કે અઢી આના ક્યારે પરત કર્યા

a)

બીજે દિવસે

b)

એક માસ પછી

c)

ક્યારેય નહીં

d)

સપ્તાહ પછી બીપી

Similar Resources on Wayground