wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સૂર્યસ્નાન કરવાથી કયું વિટામીન મળે છે?

a)

વિટામીન B

b)

વિટામીન D

c)

વિટામીન C

d)

વિટામીન B12

2.

આ ચિત્રમાં કેટલા નંબર છે?

a)

3

b)

4

c)

6

d)

5

3.

મેઘધનુષ્યમાં કેટલા રંગ હોય છે?

a)

6

b)

7

c)

4

d)

8

4.

અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે?

a)

સિવિલ હોસ્પિટલ

b)

શેલ્બી હોસ્પિટલ

c)

સાલ હોસ્પિટલ

d)

વી.એસ. હોસ્પિટલ

5.

ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય સ્થળ કયું છે?

a)

વાસણા

b)

વસઈ

c)

વિસનગર

d)

વાસણ

6.

રાણકી વાવ ક્યાં આવેલી છે?

a)

પાટણ

b)

અમદાવાદ

c)

ગાંધીનગર

d)

અડાલજ

7.

સ્વામિનારાયણ ભગવાનના માતાનું નામ શું હતું?

a)

ભક્તીમતા

b)

ભક્તીમાતા

c)

ભક્તિમાતા

d)

ઉપરના માંથી એક પણ નહિ

8.

આપણા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પ્રાગટ્ય કોના આશીર્વાદથી થયું હતું?

a)

બાપાશ્રી

b)

ગુરુદેવ પ.પૂ. બાપજી

c)

સદગુરુ મુનિસ્વામી

d)

સદગુરુ ઈશ્વરસ્વામી

9.

આ વર્ષ કયા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે?

a)

રાજીપા વર્ષ

b)

વચનામૃત વર્ષ

c)

સદગુરુ વર્ષ

d)

બાપાશ્રી વર્ષ

10.

આપણી SMVS સંસ્થાના આધ્યાસ્થાપક કોણ છે?

a)

ગોપાળાનંદ સ્વામી

b)

ગુરુદેવ પ.પૂ. બાપજી

c)

મુક્તાનંદ સ્વામી

d)

બાપાશ્રી

11.

સૂર્યમંદિર ક્યાં આવેલું છે?

a)

ગીર

b)

સોમનાથ

c)

મુંબઈ

d)

મહેસાણા

12.

કોરોના વાઇરસની શરૂઆત કયા દેશમાંથી થઇ હતી?

a)

અમેરિકા

b)

સાઉથ કોરિયા

c)

ચીન

d)

જાપાન

13.

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

નરેન્દ્ર મોદી

b)

વિજય રૂપાણી

c)

ડૉ. જીવરાજ મહેતા

d)

આનંદીબેન પટેલ

14.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

a)

વાઘ

b)

સિંહ

c)

ચિત્તો

d)

હાથી

15.

વિશ્વમાં કુલ કેટલા ખંડ છે?

a)

5

b)

6

c)

7

d)

9

16.

ઉપરનો લોગો(Logo) કઈ બેંકનો છે?

a)

Bank of India

b)

HDFC

c)

RBI

d)

None of Above

17.

1 3 5 7 ?

a)

11

b)

6

c)

8

d)

9

18.

60 seconds = ?

a)

One hour

b)

One Day

c)

One minute

d)

None of Above

19.
a)

112

b)

118

c)

99

d)

126

20.

6 / 3 (7 + 3) = ?

a)

10

b)

20

c)

22

d)

30

21.

આપેલ ચિત્રને ઉપરથી જોવામાં આવે તો કેવું લાગે?

a)

1

b)

2

c)

3

d)

4

22.

એક દિવસમાં કેટલા કલાક હોય છે?

a)

૨૪

b)

૧૨

c)

૪૮

d)

૭૨

23.

A E I O ?

a)

B

b)

U

c)

X

d)

V

24.

5 + 5 x 5 - 5 = ?

a)

20

b)

30

c)

25

d)

15

25.
a)

4,9,1

b)

1,4,9

c)

9,4,1

d)

9,1,4

26.

આવનારી પૂનમ કઈ છે?

a)

ગુરુ પૂર્ણિમા

b)

રક્ષાબંધનની પૂનમ

c)

હોળીની પૂનમ

d)

દેવદિવાળીની પૂનમ

27.

ગુરૂદેવ પ.પૂ. બાપજીના અવરભાવના ગુરુનું નામ શું છે?

a)

જીવનપ્રાણ બાપાશ્રી

b)

સદ્દ મુનિસ્વામી

c)

સદ્દ ગોપાળાનંદ સ્વામી

d)

એકપણ નહિ

28.

બાપાશ્રીની વાતોના કુલ કેટલા ભાગ છે?

a)

3

b)

4

c)

2

d)

5

29.

અભિષેક ના મહારાજ કયા મંદિરે પધરાવવામાં આવ્યા છે?

a)

વાસણા

b)

સ્વામિનારાયણ ધામ

c)

મેહસાણા

d)

ગોધર

30.

SMVS સંસ્થાની સ્થાપના ક્યારે થઇ?

a)

1986

b)

1987

c)

1989

d)

1988