BARU
Ukuran huruf
Lembar kerjaભાષા(ગુજરાતી) ક્વિઝ ૧
Total soal: 30
Worksheet time: 15mins
"અમદાવાદ શહેર છે".વાક્ય પ્રકાર જણાવો.
સાદુંવાક્ય
સંયુક્તવાક્ય
મિશ્રવાક્ય
પ્રશ્નવાક્ય
"મહેરબાની કરીને શાંતિ રાખો" નો વાક્ય પ્રકાર ઓળખો.
ઉદગારવાક્ય
પ્રશ્નાર્થ વાક્ય
આજ્ઞાર્થવાકય
મિશ્રવાકય
"રામ અને સીતા વનમાં ગયા". વાક્ય પ્રકાર જણાવો.
સાદું
સંયુક્ત
મિશ્ર
આજ્ઞાર્થ
"નેહાનુ શું પરિણામ આવ્યું?" નો વાક્ય પ્રકાર જણાવો.
સાદું
સંયુક્ત
સંકુલ
પ્રશ્નાર્થ
"આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું!" નો વાક્ય પ્રકાર જણાવો.
ઉદગાર વાક્ય
સાદું વાક્ય
પ્રશ્નાર્થ વાક્ય
મિશ્ર વાક્ય
"અક્ષરવાસી થવું"રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
મૃત્યુ પામવું
સત્તા લઈ લેવી
અણસમજુ
ભાન ભૂલવું
"અટકી રહેવું" રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
રીસ ચડવી
પડ્યું રાખવું
અમુક વગર ના ચાલવું
લાંબા વખત સુધી ધામા નાખવા
"આંખ ઠરવી" નો અર્થ જણાવો.
આંખે ઠંડક થવી
સંતોષ થવો
આંખને શ્રમ આપવો
ધમકી કે બીક બતાવવી
"ઊગતા ને પૂજવું" નો અર્થ જણાવો.
બીજાને વિતાડવુ
કલંકરહિત હોવું
સત્તા ચલાવવી
ચડતીમાં આવનારના વખાણ કરવા
"કાનમાં ફૂંક મારવી" નો અર્થ જણાવો.
ઉશ્કેરવું
કબૂલાત કરાવવી
છેતરવું
ઠગવું
નીચેનામાંથી "રાષ્ટ્રીય શાયર" તરીકે કોણ ઓળખાય છે?
પ્રેમાનંદ
દયારામ
ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા
નીચેનામાંથી "દર્શક" તરીકે કોણ ઓળખાય છે?
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
નીચેનામાંથી "આદિકવિ" તરીકે કોણ ઓળખાય છે?
અખો
દલપતરામ
દયારામ
નરસિંહ મહેતા
નીચેનામાંથી સાચી જોડણી ઓળખો
નિરીક્ષણ
નિરિક્ષણ
નીરીક્ષણ
નીરિક્ષણ
સાચી જોડણી ઓળખો.
ઔષધિય
ઔષધીય
સાચી જોડણી જણાવો.
વીજળી
વિજળી
વીજળિ
સાચી જોડણી જણાવો.
પરિક્ષા
પરીક્ષા
સમાનાર્થી શબ્દ જણાવો: વિપત
હતાશા
ખુશી
આફત
પીડા
સમાનાર્થી શબ્દ જણાવો: રૈયત
આબરૂ
પ્રજા
જમીન
રાજ્ય
સમાનાર્થી શબ્દ ઓળખો: રાત્રિ
રવિ
દામિની
યામિની
નિશા
સમાનાર્થી શબ્દ જણાવો: માતંગ
મજબૂત
સિંહ
હાથી
બળવાન
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો: સવારનો નાસ્તો
રાવણુ
શિરામણ
વાળું
પરોઢિયુ
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો:મટકું પણ માર્યા વિના
મલપવું
સ્થિર થવું
અનિમેષ
અનાયાસ
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :રાજ્યના કાયદા ઘડનાર
લોકસભા
રાજ્યસભા
અદાલત
વિધાનસભા
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર
કલેકટરશ્રી
મામલદારશ્રી
સરપંચ
દીવાન
" પાર્થિવ પણ વાર્તા કહેશે" આ વાક્યમાં નિપાત ઓળખો.
પાર્થિવ
પણ
વાર્તા
કહેશે
"સ્વામીજી આશ્રમમાં હાજર છે."માં નિપાત જણાવો.
જી
માં
સ્વામી
છે
વિશેષણ ઓળખો: જાડો માણસ દોડી ના શકે.
માણસ
દોડી
શકે
જાડો
મયંક છેલ્લે બેઠો હતો.એમાં "છેલ્લે" શબ્દનો વિશેષણ પ્રકાર જણાવો.
પરીમાણવાચક
ગુણવાચક
ક્રમવાચક
વિકારી
"નદીમાં ભરપુર પાણી આવ્યું" વાક્યમાં "ભરપુર " શબ્દ એ શું છે?
સંજ્ઞા
વિશેષણ
સર્વનામ
નિપાત
