wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આપેલા વાક્ય કયા કાળનું છે તે ઓળખો.

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

'પ્રજ્ઞા પ્રાર્થના કરે છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

2.

'સિંહ ભૂખ્યો હતો.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

3.

'તે વર્ગમાં હાજર છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

4.

'ચોર ચોરી કરીને ભાગી ગયો.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

5.

'કાલે સુખનો સૂરજ ઊગશે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

6.

'રાત્રે તમારા ઘરની લાઈટ ચાલુ હતી.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

7.

'શનિવારે મારી શાળા બંધ રહેશે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

8.

'અમે તારી રાહ જોઈશું નહીં.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

9.

'શિક્ષક સારું ભણાવે છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

10.

'તેણે અમને સારી રીતે સાંભળ્યા.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

11.

'અમે ગુલાબજાંબુ ખાધાં.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

12.

'પછી હું એ વાત તને કહીશ.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

13.

'અમે દરરોજ ફરવા જઈએ છીએ.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

14.

'વરસાદ પડ્યો.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

15.

'તે કચરો વાળે છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

16.

'મેં આકાશમાં મેઘધનુષ જોયું.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

17.

'હંસ પાણીમાં તરે છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

18.

'બાળક રડતું હતું.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

19.

'વાંક બીજાનો અને સજા મને થાય છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

20.

'હું આર્ટ્સ કૉલેજમાં જઈશ.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

21.

'મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

22.

'મેં મનમાં વિચાર કરેલો.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

23.

'એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

24.

'તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ

25.

'લેખક મનમાં ચિડાય છે.' - આ વાક્ય કયા કાળનું છે તે જણાવો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

એક પણ નહિ