NEW
Font size
WorksheetsPSE -TEST
Total questions: 25
Worksheet time: 13mins
એક કલરબોક્ષની કિંમત 15 રૂ. છે, તો ચાર કલરબોક્ષની કિંમત કેટલી થાય?
600
19
60
65
પાંચ ડ્રેસની કિંમત 750 રૂ. છે, તો એક ડ્રેસની કિંમત કેટલી થાય?
750
150
1500
350
એક શાળામાં 4 વર્ગખંડ છે અને દરેક વર્ગખંડને 4 બારીઓ છે, તો શાળામાં કુલ કેટલી બારીઓ હશે?
16
8
4
32
એક શહેરની વસ્તી 6 લાખ છે. તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે ?
30,00,000
3,00,00,000
30,000
3,00,000
નીચે આપેલી સંખ્યા પૈકી કઈ સંખ્યા 3 ના ગુણાંકમાં નથી ?
18 અને 24 નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે ?
2
3
9
12 અને 28 નો સામાન્ય અવયવ કયો નથી ?
2
3
4
1
75 × 25 = (25 × ? )
25
75
100
150
સરવાળો કરો: 10000 + 500 + 20
રોહિત રૂ. 14.70 ની નોટબુક, રૂ. 3.50 ની બોલપેન અને રૂ. 2.80 ની પેન્સિલ ખરીદે તો, તેણે કુલ કેટલાં રૂપિયા ચુકવવા પડે?
રૂ. 21.50
રૂ. 21.00
કમલેશે રૂ. 15198 ની વાર્તાની ચોપડીઓ તથા રૂ. 4561 ની કવિતાઓની ચોપડીઓ ખરીદી ,તો તેણે કુલ કેટલાં રૂપિયા ચૂકવવાના રહેશે?
યોગ્ય ચિહ્ન મુકો: 3085___3058
=
<
>
≠
19887માં 9 ની દાર્શનિક કિંમત કેટલી થાય ?
9
90
8 + __ = 8
15 × __ = 0
30
0
પ્રાકૃતિક સંખ્યા 1 થી 100 વચ્ચે આવતી કુલ એકી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે ?
87,65,432 માં 7 ની સ્થાનકિંમત જણાવો.
70,000
7,00,000
700
1 રૂપિયો 50 પૈસા = ___ પૈસા
10 અને 25 નો લ.સા.અ. શોધો ?
150
50
નીચે પૈકી કઈ સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય ?
1781
1116
14411
691
5?202 માં ? ની જગ્યાએ કયો આંક આવે તો તે સંખ્યાને 11 વડે નિ:શેષ ભાગી શકાય ?
15
8
5
9
34,36 અને 38 સંખ્યામાં સામાન્ય અવયવ શોધો ?
1, 2
1, 2, 3
1, 5
1, 7
અવિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી થાય ?
0
1
2
3
ત્રણ વ્યક્તિઓએ રૂ.3 , રૂ. 5.25, રૂ. 6.75ની નારંગીઓ ખરીદી, તો એક નારંગીની વધારેમાં વધારે કિંમત કેટલાં પૈસા હોઈ શકે ?
75 પૈસા
25 પૈસા
100 પૈસા
90 પૈસા
1445 ના અવિભાજ્ય અવયવ પાડો.
3×5×17×17
5×19×19
5×17×17
5×17×19
