Worksheets6 GUJ SEM-2
Total questions: 20
Worksheet time: 10mins
રેશમાના પિતાનું નામ શું છે?
રસિકભાઈ
નંદુભાઈ
કિરીટભાઈ
રતનભાઈ
રેશમાના ગામનું નામ શું છે?
કરમપુર
ધરમપુર
રતનપુર
જબલપુર
બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે?
આભમાં
ચાંદની થાળીમાં
બિલાડીની આંખમાં
ચકચકતી કીકીઓમાં
'હું તો પૂછું ' કાવ્યના કવિના નામ શું છે?
ડૉ. પ્રકાશ દવે
સુન્દરમ્
પ્રહલાદ પારેખ
જ્યોતીન્દ્ર .દવે
ઘોડેસવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો?
માથા ઉપર
બગલમાં
ઘોડાની પીઠ પર
પીઠ ઉપર
એક માણસ રેતીના ઢગલામાં શું શોધતો હતો?
સોનાની વીંટી
કાંડા ઘડિયાળ
હીરાની વીંટી
ચાંદીની વીટી
ઊંટની કઈ આંખ ફૂટેલી હતી?
જમણી
ડાબી
એકેય નહિ
બંન્ને
નરેન્દ્ર કોનો દીકરો હતો?
દતબાબુનો
કરમચંદનો
વિઠ્ઠલભાઈ
મોહનચંદનો
સાચી જોડણી શોધો:
દધીચિ
દધિચી
દધીચી
દધિચિ
નરેન્દ્ર તેના બંને મિત્રોને ____________ માં બેસતાં શીખવે છે.
પદ્માસન
સવાસન
ભુજંગાસન
સૂર્યનમસ્કાર
છોડના પાંદડા કોણ ખાઈ ગયું?
બકરી
ગાય
ભેંસ
કુતરું
"ખરેખર પંખીની જાત જ દયાળુ છે!" આં વાક્ય કોણ બોલે છે?
છોડ
વાદળી
ઝાડ
બકરી
આપણે ભારતમાતાને ગમવા શું કરવું જોઈએ ?
સૈનિકનો ગણવેશ પહેરવો જોઈએ
આઝાદીની રક્ષા કરવી જોઈએ
ખૂબ ભણવું જોઈએ
નિશાળ જવું જોઈએ
કોઈની દાનત મેલી હશે તો આપણે શું કરીશું ?
દંડો ઉગામીશું
ઝંડો ઊંચો કરીશું
અફસરને મળીશું
ઝંડો ફરકાવીશું
બાળકો કોને નમવાની વાત કરે છે?
માતાપિતાને
મૂર્તિને
અફસર સાહેબને
ભગવાનને
હરી અને અરજણ કયા ગામના હતા?
સુખપુર
માધાપુર
ધારી
રતનપુર
કાંગસા ગામ અમરેલી જીલ્લાના કયા તાલુકામાં આવેલું છે?
રાજુલા
ધારી
મહુવા
માધાપુર
'મદદ'નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો:
સહાય
સહારો
જરૂરી
નિસહાય
'પાણી' નો સમાનર્થી શબ્દ શોધો:
નીર
તળાવ
નદી
સાગર
કાગળિયાં વીંટાળીને હું ...........
બાપુજીની ટોપી લઇ આવું .
ઘરમાંથી સોટી લઇ આવું .
બાનાં ચશ્માં લઇ આવું.
દાદાનાં ચશ્માં લઇ આવું.
