wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

English vocabulary(શબ્દભંડોળ)

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

"છીંક ખાવી" માટેનો અંગ્રેજી શબ્દ જણાવો.

a)

Pour

b)

Troll

c)

Sneeze

d)

Scream

2.

"સલાહ "માટે અંગ્રેજી શબ્દ જણાવો.

a)

Advice

b)

Advise

c)

Alter

d)

Amaze

3.

"કદર" માટે કયો શબ્દ સાચો છે?

a)

Approach

b)

Assemble

c)

Argue

d)

Appreciate

4.

"પ્રયાસ" માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે?

a)

Attain

b)

Attack

c)

Attemp

d)

Attend

5.

"માંગવું" માટે કયો અંગ્રેજી શબ્દ સાચો છે?

a)

Begin

b)

Beg

c)

Belong

d)

Bet

6.

"ગપસપ" કરવી માટેનો અંગ્રેજી શબ્દ કયો છે?

a)

Cheat

b)

Chat

c)

Chit

d)

Chase

7.

"લડાઈ" માટે કયો અંગ્રેજી શબ્દ સાચો છે?

a)

Combine

b)

Combat

c)

Commence

d)

Compete

8.

"વિચાર" કરો માટેનો અંગ્રેજી શબ્દ ઓળખો.

a)

Conserve

b)

Consist

c)

Consume

d)

Consider

9.

" ટીકા કરવી"માટેનો અંગ્રેજી શબ્દ કયો છે?

a)

Crucify

b)

Cultivate

c)

Criticize

d)

Deceive

10.

"ઘટાડો થવો" માટે કયો અંગ્રેજી શબ્દ છે?

a)

Dedicate

b)

Increase

c)

Defend

d)

Decrease

11.

"ના મંજૂર" માટે કયો અંગ્રેજી શબ્દ છે?

a)

Depart

b)

Depict

c)

Deny

d)

Depend

12.

"રણ" માટેનો અંગ્રેજી શબ્દ કયો છે?

a)

Deserve

b)

Dezire

c)

Desert

d)

Desire

13.

"ઈચ્છા" માટેનો અંગ્રેજી શબ્દ ઓળખો.

a)

Devour

b)

Desire

c)

Detest

d)

Determine

14.

"શોધવું" માટેનો અંગ્રેજી શબ્દ જણાવો.

a)

Disclose

b)

Discover

c)

Discern

d)

Dispose

15.

"સહન કરવું" માટેનો અંગ્રેજી શબ્દ ઓળખો.

a)

Enforce

b)

Endorse

c)

Endure

d)

Entrust

16.

"અપેક્ષા" માટેનો શબ્દ જણાવો.

a)

Accept

b)

Explode

c)

Expand

d)

Expect

17.

"નકલી" માટેનો શબ્દ ઓળખો.

a)

Fail

b)

Flatten

c)

Fall

d)

Fake

18.

"માફ કરવું" માટેનો અંગ્રેજી શબ્દ જણાવો.

a)

Forgive

b)

Foresse

c)

Forget

d)

Gain

19.

"નમવું " માટેનો અંગ્રેજી શબ્દ ઓળખો.

a)

Knit

b)

Lean

c)

Lay

d)

Kneel

20.

"કૂદકો મારવો" માટેનો અંગ્રેજી શબ્દ ઓળખો.

a)

Leap

b)

Lend

c)

Leave

d)

Lure