wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Samajik vighnyan quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મૃદાવરણ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

ધનાવરણ

b)

શિલાવરણ

c)

માટી પડ

d)

A, B, C, ત્રણેય

2.

મૃદાવરણ પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

a)

79%

b)

71%

c)

78%

d)

29%

3.

પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે?

a)

64 થી 100 મીટર

b)

64 થી 100 કિમી

c)

64 થી 100 ચો. મીટર

d)

64 થી 100 ફૂટ

4.

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે?

a)

મેગ્મા

b)

ભૂ-રસ

c)

લાવા

d)

આપેલ તમામ

5.

પૃથ્વી પર જલાવરણ આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

a)

71%

b)

29%

c)

78%

d)

21%

6.

જલાવરણ માં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો ને શું કહે છે?

a)

આખાતો

b)

મહાસાગરો

c)

સરોવરો

d)

ઉપસાગરો

7.

આપણે પીવા માટેનું પાણી કોની ભેટ છે?

a)

જીવાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

વાતાવરણ

8.

પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવરણને શું કહેવાય છે?

a)

વાતાવરણ

b)

જીવાવરણ

c)

જલાવરણ

d)

મૃદાવરણ

9.

વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલું છે?

a)

64 થી 100 કિમી

b)

10 થી 11 કિમી

c)

800 થી 1000 કિમી

d)

એકપણ નહિ

10.

કયું આવરણ રંગહીન સ્વાદરહિત વાસરરહિત છે?

a)

વાતાવરણ

b)

મૃદાવરણ

c)

ધનાવરણ

d)

શિલાવરણ

11.

કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણો શોષણ કરે છે?

a)

ઓઝોન

b)

નાઇટ્રોજન

c)

હિલિયન

d)

કાર્બન ડાયોક્સાઇડ

12.

ઓઝોન વાયુ મોટા ભાગે કયા વધારે હોય છે?

a)

ખુલ્લા મેદાનમાં

b)

સમુદ્ર કિનારે

c)

નદીના પટમાં

d)

આપેલ તમામ

13.

ઓક્સિજનના જલપણા ને કયો વાયુ મંદ કરે છે?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

નાઇટ્રોજન

c)

ઓઝોન

d)

મિથેન

14.

પૃથ્વી પર સજીવ સૃષ્ટિને જીવંત રાખવાનું કામ કયા વાયુઓ કરે છે?

a)

ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન અને નાઈટ્રોજન

c)

ઓક્સિજન અને હાઇડ્રોજન

d)

ઓક્સિજન અને મિથેન

15.

ભેજ કરવાની ક્રિયાને શું કહે છે?

a)

ધનીભવન

b)

બરફ

c)

ઝાંકળ

d)

વરસાદ