wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોળકિયા સ્કૂલ્સ kbc-1

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ડચ લોકો કયા દેશનાં વતની હતા ?

a)

નૉર્વેના

b)

ડેન્માર્કના

c)

સ્વિડનના

d)

હોલેન્ડના

2.

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?

a)

ઈ. સ. 1610

b)

ઈ. સ. 1600

c)

ઈ. સ. 1608

d)

ઈ. સ. 1611

3.

કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

હાઇડ્રોજન

d)

કાર્બન ડાયોકસાઇડ

4.

નીચેનામાંથી કયું આવરણ જોઈ શકાતું નથી ?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

વાતાવરણ

d)

જલાવરણ

5.

વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?

a)

કાર્બન મોનોકસાઇડ

b)

નાઇટ્રોજન

c)

હાઇડ્રોજન

d)

આર્ગોન

6.

પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

a)

71%

b)

78%

c)

80%

d)

97%

7.

પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?

a)

ઈ. સ. 1498માં

b)

ઈ. સ. 1506માં

c)

ઈ. સ. 1510માં

d)

ઈ. સ .1500માં

8.

ઈ. સ. 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો ?

a)

સિરાજ -ઉદ્દ -દૌલા

b)

અલીવર્દી ખાન

c)

સુજા -ઉદ્દ -દૌલા

d)

મુર્શિદ અલીખાન

9.

અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી ?

a)

ગોદાવરી નદીના કાંઠે

b)

હુગલી નદીના કાંઠે

c)

કાલિકટ બંદરે

d)

મેઘના નદીના કાંઠે

10.

પૃથ્વીને મુખ્ય કેટલાં આવરણો છે ?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

પાંચ

11.

વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

a)

ઓક્સિજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોકસાઇડ

d)

રજકણો

12.

પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસરહિત છે ?

a)

જલાવરણ

b)

વાતાવરણ

c)

જીવાવરણ

d)

મૃદાવરણ

13.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?

a)

શાહઆલમને

b)

મીરજાફરને

c)

મીર હસીમને

d)

મીર કાસીમને

14.

ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો ?

a)

ઈટલીનો

b)

ઈગ્લેંન્ડનો

c)

પોર્ટુગુલનો

d)

સ્પેઈનનો

15.

ઈ. સ.1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?

a)

કાલિકટમાં

b)

સુરતમાં

c)

મામાર્ગોવામાં

d)

મેંગલોરમાં

16.

મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

98%

b)

97%

c)

71%

d)

29%

17.

આ ફોટામાં આપેલ શાસકનું નામ આપો.

a)

સિરાજ ખાન

b)

સુજા -ઉદ્દ -દૌલા

c)

સિરાજ-ઉદ્દ -દૌલા

d)

સુજા ખાન

18.

વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

21%

b)

71%

c)

78%

d)

25%

19.

કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?

a)

ઔરંગઝેબે

b)

અકબરે

c)

જહાંગીરે

d)

શાહજહાંએ

20.

વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોકસાઇડ

c)

નાઇટ્રોજન

d)

હાઇડ્રોજન