Worksheetsધોરણ : 8 રાઉન્ડ 1 વિષય : સંસ્કૃત તારીખ :01- 08 - 2020
Total questions: 25
Worksheet time: 19mins
નીચેનામાથી ક્યો શબ્દ પુલ્લિંગ એકવચન માટે પ્રયોજાય છે.
तत्
एषः
सा
નીચેનામાથી ક્યો શબ્દ સ્ત્રીલિંગ બહુવચન માટે પ્રયોજાય છે.
ताः
तानि
एते
-------- चित्राणि । ખાલી જગ્યા પૂરો.
त्वं
एताः
एतानि
' यूयम् ' શબ્દનો અર્થ જણાવો.
અમે બધા
તે બધા
હું
' त्वम् ' શબ્દનો અર્થ જણાવો.
હું
તે
તું
નીચે આપેલા ધાતુરૂપોમાથી વર્તમાનકાળ અન્યપુરુષ બહુવચનનું રૂપ લખો.
वर्तन्ते
सृजतः
नृत्यति
નીચે આપેલા ધાતુરૂપોમાથી વર્તમાનકાળ અન્યપુરુષ દ્વિવચનનું રૂપ લખો.
पठतः
पठन्ति
भविष्यति
નીચે આપેલા ધાતુરૂપોમાથી વર્તમાનકાળ મધ્યમપુરુષ બહુવચનનું રૂપ લખો.
नश्यथ
पश्यतः
तिष्ठन्ति
નીચે આપેલા ધાતુરૂપોમાથી સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમપુરુષ દ્વિવચનનું રૂપ લખો.
आचरिष्यन्ति
लिखिष्यावहे
वर्तयिष्ये
નીચે આપેલા ધાતુરૂપોમાથી સામાન્ય ભવિષ્યકાળ અન્યપુરુષ બહુવચનનું રૂપ લખો.
वदिष्यन्ति
पठिष्यति
रक्षन्ति
નીચે આપેલા ધાતુરૂપોમાથી સામાન્ય ભવિષ્યકાળ મધ્યમપુરુષ એકવચનનું રૂપ લખો.
मोक्ष्यथः
वर्तयिष्यसे
भविष्यन्ति
નીચે આપેલા ધાતુરૂપોમાંથી ભૂતકાળ ઉત્તમ પુરુષ દ્વિવચનનું રૂપ લાખો.
अविद्यावहि
अपठः
अपठाव
નીચે આપેલા ધાતુરૂપોમાંથી ભૂતકાળ મધ્યમપુરુષ બહુવચનનું રુપ લખો.
अपठत
अलिखाव
अकथयः
નીચે આપેલા ધાતુરૂપોમાંથી ભૂતકાળ અન્યપુરુષ બહુવચનનું રુપ લખો.
अलिखम्
अलभन्त
अनृत्यत
નીચે આપેલા ધાતુરૂપોમાંથી ભૂતકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રુપ લખો.
अकथयम्
अनृत्याव
अपठन्
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
तन्न युक्तं सांप्रतं क्षणमपि ।
साम्प्रतं
सांप्रतं
सांप्रतम्
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
रात्रौ एक किंचित् समीपम् ।
किंचिंत्
किन्चित्
किञ्चित्
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
दृष्टवा धीवरैः उक्तं ।
उंक्तम्
उक्तम्
उक्तंम्
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
धीवराणां वचनम् कीदृशम् ।
वचनं
वचनंम्
वंचनं
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
जात्योपदेश इव पांडवरुपधारी ।
पांण्डवरुपधारी
पान्डवरुपधारी
पाण्डवरुपधारी
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
इंधनानि जलेन शमयित्वा ।
इण्धनानि
इन्धनानि
इंण्धनानि
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
अल्पीयसा कालेनैव तंडुलाः ।
तण्डुलाः
तंन्डुलाः
तंनडुलाः
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
यो मंत्रविधया तामजीवयत् ।
मंन्त्रविधया
मन्त्रविधया
मनंत्रविधया
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
स वेतालः नृपं अपृच्छत् ।
नृंपम्
नृपमं
नृपम्
અનુસ્વાર અને અનુનાસિક પ્રમાણે જવાબ આપો.
स्वयं संकल्पितं निक्ष्चयेन ।
सङ्कल्पितं
सन्कल्पितं
सनकल्पितं
