wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujrati valava ba aavi

Total questions: 20

Worksheet time: 12mins

Name
Class
Date
1.

વળાવી બા આવી પાઠ નો સાહિત્ય પ્રકાર જણાવો

a)

સોનેટ

b)

ગઝલ

c)

એકાંકી નાટક

d)

પત્ર

2.

વળાવી બા આવી નાં કવિ નું નામ જણાવો

(a)  

3.

જરઠ નાં બે સમાનાર્થી સબ્દો આપો

a)

પેટ

b)

ઘરમાં પ્રસરેલ

c)

ઘરડા

d)

વડીલો

4.

મિલન નો વિરુધ્ધ શબ્દ આપો

(a)  

5.

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો-નવી પરણેલી સ્ત્રી

(a)  

6.

ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું?

a)

વિરહ

b)

આસું સારતા ફોઇ

c)

સૂમસામ બેઠેલ પતિ

d)

ચારે બાજુ વિખરાયેલા રમકડાં

7.

રજાઓ ઉનાળા તણી પૂરી થઈ . ખરું છે કે ખોટું જણાવો

a)

ખરું

b)

ખોટું

8.

લખાયેલો કર્મે વિરહ મિલનને તે રજનીને

a)

ખરું

b)

ખોટું

9.

વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના

a)

ખરું

b)

ખોટું

10.

સદાનાં ગંગામસ્વરૂપ -----------------ફોઇ

(a)  

11.

--------------------જોયો વિરહ,પડી બેસી પગથીએ

(a)  

12.

નિહાર્યો સૌ વચ્ચે --------------કરી બેઠો નિજ જગા

(a)  

13.

ભાર્યા શબ્દ નો સમાનાર્થી શબ્દ આપો

a)

પત્ની

b)

માતા

c)

વધુ

d)

જનેતા

14.

'બે ભાઇઓની નવપરિણિત પત્ની' આ વાક્ય માટે એક-બે શબ્દ આપો

(a)  

15.

'સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામસ્વરૂપ' આ શબ્દો માંથી કયો શબ્દ ત્રીજા ક્રમ માં આવશે?????

a)

પગથિયું

b)

બપોર

c)

સંતાન

d)

દિવાળી

16.

નીચેનામાંથી વિરુધ્ધ શબ્દની કઈ જોડ ખોટી છે ???

a)

મંદ* તીવ્ર

b)

પ્રિય*અપ્રિય

c)

નિયત*અનિયત

d)

સ્મિત*હાસ્ય

17.

સોનેટ મુખ્યત્વે કયા દેશ નો સાહિત્ય પ્રકાર છે????????

a)

ઈટાલી

b)

ચીન

c)

જાપાન

d)

ભારત

18.

સોનેટમાં કેટલી પંક્તી હોય છે??????

a)

10

b)

12

c)

14

d)

20

19.

સોનેટ નાં પ્રકાર છે ?

a)

2

b)

3

c)

4

d)

7

20.

જો તમે તમારા આખા પરિવાર સાથે છો અને તમારે 10 મિનિટ માં તમારા ઘરે પાછું જવાનું છે તો તમને આ પાઠ માં બા ની જેમ તમને તમારા પરિવાર નિ યાદ આવશે???(હા કે ના માં જવાબ આપો )

(a)