wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

OTR 4 SOCIAL SCIENCE

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે કયો વાયુ જવાબદાર છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

ઓઝોન

d)

નાઇટ્રોજન

2.

ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુ નું ઉત્સર્જન થાય છે?

a)

૧૪ કરોડ ટન

b)

૧૫ કરોડ ટન

c)

૧૦ કરોડ ટન

d)

૧૬ કરોડ ટન

3.

"વિશ્વ ઓઝોન દિન "ક્યારે ઉજવવામાં આવે છે?

a)

16 સપ્ટેમ્બર

b)

5 જૂન

c)

21 ઓગસ્ટ

d)

4 ઓક્ટોબર

4.

કોઈપણ પ્રદેશના છેલ્લા 35 કે તેથી વધુ વર્ષોના સરેરાશ તાપમાન , ભેજ અને વરસાદની સ્થિતિ એટલે.......

a)

હવામાન

b)

આબોહવા

c)

ઋતુ

d)

પર્યાવરણ

5.

PPM એટલે શું ?

a)

part Per Million

b)

Part Per Month

c)

Part Per Part

d)

Part Per Partition

6.

વિશ્વ પર્યાવરણ ને બચાવવા વિશ્વના દેશોની બેઠક સ્વિડનના પાટનગર ..........ખાતે મળી હતી.

a)

લન્ડન

b)

સ્ટોકહોમ

c)

મોસ્કો

d)

ટોકિયો

7.

લોકશાહીનું અગત્યનું લક્ષણ......

a)

લોકોનું સાર્વભૌમત્વ

b)

મંત્રીમંડળ

c)

પોલીસ નું પ્રભુત્વ

d)

લશ્કરનું પ્રભુત્વ

8.

ભારત ની લોકસભા માં કુલ કેટલા સભ્યો છે?

a)

26

b)

250

c)

245

d)

545

9.

લોકસભામાં શાસક પક્ષના વડા કોણ છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

ઉપરાષ્ટ્રપ્રમુખ

c)

વડાપ્રધાન

d)

મુખ્યમંત્રી

10.

સંસદનું કયુ ગૃહ કાયમી છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

11.

હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે?

a)

રાષ્ટ્રપતિ

b)

અધ્યક્ષ

c)

ઉપરાષ્ટ્રપતિ

12.

લોકસભામાં સભાનું સંચાલન કોણ કરે છે?

a)

વડાપ્રધાન

b)

સભાપતિ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

અધ્યક્ષ

13.

ખરડો કોની સહી પછી કાયદો બને છે?

a)

વડાપ્રધાન

b)

ઉપરાષ્ટ્રપતિ

c)

રાષ્ટ્રપતિ

d)

પ્રધાનમંત્રી

14.

ઇ.સ ૧૮૫૭ના જાન્યુઆરી મહિનામાં ભારતમાં લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી?

a)

બોફર્સ

b)

એ. કે .56

c)

એનફિલ્ડ

15.

1857ના સંગ્રામ ના પ્રથમ શહીદ કોણ હતા?

a)

ભગતસિંહ

b)

મંગળ પાંડે

c)

સુખદેવ

d)

ખુદીરામ

16.

પોતાની તલવારથી પોતાનો હાથ કાપી ગંગા નદીમાં કોણે પધરાવી દીધેલો?

a)

અજીતસિંહ

b)

કુંવરસિંહ

c)

રાજદીપસિંહ

d)

સુરેન્દ્રસિંહ

17.

કયા રાજ્યનો દત્તક પુત્ર નો ગાદી ઉપર નો હક્ક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો?

a)

કાનપુરનો

b)

લખનૌનો

c)

ઝાંસીનો

d)

બંગાળનો

18.

અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકા ના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું?

a)

વાઘેલા સ્ત્રીઓએ

b)

કોળી સ્ત્રીઓએ

c)

લેઉવા સ્ત્રીઓએ

d)

વાઘેર સ્ત્રીઓએ

19.

એનફિલ્ડ રાઈફલ વાપરવાનો વિરોધ કોણે કર્યો હતો?

a)

કુંવરસિંહ

b)

તાત્યા ટોપે

c)

નાના સાહેબ પેશ્વા

d)

મંગળ પાંડે

20.

1857ના સંગ્રામમાં કાનપુરની આગેવાની કોને સોંપાઈ હતી?

a)

બહાદુર શાહને

b)

મંગળ પાંડેને

c)

નાના સાહેબને

d)

લક્ષ્મી બાઈને