Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

15 August

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

આપણો દેશ ક્યારે આઝાદ થયો ?

a)

૧૫ ઓગસ્ટ ૧૬૭૮

b)

૧૪ ઓગસ્ટ ૧૨૩૦

c)

૧૫ ઓગસ્ટ ૧૯૪૭

d)

૧૩ મે ૧૨૭૪

2.

આપણા દેશને આઝાદ કરવા માં કયા નેતાને વધારે મદદ કરી ?

a)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

મહાત્મા ગાંધી

d)

જવાહર લાલ નેહરુ

3.

આ ધ્વજ ભારતીય સૈન્યનો __________ ધ્વજ પણ ગણાય છે

a)

યુધ્ધ

b)

શિખા

c)

જયોત

d)

પહેલો

4.

રાષ્ટ્રધ્વજ કયા કપડા માંથી બનાવેલો હોય છે ?

a)

સીલ્ક ના કપડા માંથી

b)

ખાદી ના કપડા માંથી

c)

જુના કપડા માંથી

d)

નવા કપડા માંથી

5.

સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ?

a)

રામાસ્વામી

b)

રવીન્દ્રનાથ ટાગોર

c)

પીન્ગલિ વૈકયા

d)

મહાત્મા ગાંધી

6.

૧૫ મી ઓગસ્ટ એ કેટલી પરેડો યોજાય છે ?

a)

૪

b)

પ

c)

૩

d)

૧

7.

૧૫ મી ઓગસ્ટે કઈ ફેરી યોજાય છે?

a)

પ્રભાતફેરી

b)

૧૫ ઑગસ્ટ ની ફેરી

c)

સાંસ્કૃતિક કાર્યક્રમ ની ફેરી

d)

ગીતોની ફેરી

8.

ભારતનું રાષ્ટ્રીય ગાન કર્યું છે ?

a)

વંદે માતરમ

b)

સારે જહાં સે અચ્છા

c)

જન ગણ મન

d)

ઝંડા ઊંચા રહે હમારા

9.

ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્ર માં કેટલા આરા આવેલા છે ?

a)

૩૭

b)

૨૪

c)

૧૮

d)

૨૬

10.

દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ વંદન કોણ કરે છે ?

a)

નીતિન પટેલ

b)

વિજય રૂપાણી

c)

વડાપ્રધાન મોદી

d)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

11.

દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ વંદન કોણ કરે છે ?

a)

નીતિન પટેલ

b)

વિજય રૂપાણી

c)

વડાપ્રધાન મોદી

d)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા