wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

અખંડ ભારતના શિલ્પી

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કયો પ્રસંગ વલ્લભભાઈને ઉદારતા બતાવે છે ?

a)

મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લન્ડન મોકલવા

b)

કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાન નો તાર મળવો

c)

કાંખ બલાઈ પર જાતે જ ડામ દેવો

d)

દેશી રજવાડાઓનું વિલીનીકરણ

2.

હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી ?

a)

ખેડૂતોના સરદાર

b)

લોખંડી પુરુષ

c)

વીર વલ્લભભાઈ

d)

હિન્દ કી નીડર જબાન

3.

આપણા દેશની ત્રિમૂર્તિ માં કોનો સમાવેશ થતો નથી ?

a)

મહાત્મા ગાંધીજી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

જવાહરલાલ નહેરુ

d)

લાલ બહાદુર શાસ્ત્રી

4.

વલ્લભભાઈ નો જીવન મંત્ર શો હતો ?

a)

સત્ય

b)

અહિંસા

c)

સાદું જીવન અને ઉચ્ચ વિચાર

d)

પ્રેમ

5.

આઝાદી પહેલાં ભારતમાં કેટલા દેશી રજવાડા હતા ?

a)

૪૨૪

b)

૫૬૬

c)

૫૬૨

d)

૪૬૨

6.

ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે આ વાક્ય કોણે કહ્યું હતું ?

a)

સરદાર વલ્લભભાઈ

b)

ગાંધીજી

c)

હરિવંશરાય બચ્ચન

d)

મહાદેવભાઈ દેસાઈ

7.

સરદાર વલ્લભભાઈએ કયો સત્યાગ્રહ ચલાવ્યો હતો ?

a)

ચંપારણ સત્યાગ્રહ

b)

મીઠાનો સત્યાગ્રહ

c)

બારડોલી સત્યાગ્રહ

d)

હિંદ છોડો આંદોલન

8.

ગાંધીજીના અંગત સચિવ નું નામ જણાવો.

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

જવાલાલ નેહરૂ

c)

લાલ બહાદુર શાસ્ત્રી

d)

મહાદેવભાઈ દેસાઈ

9.

બગલમાં થતું ગુમડું

a)

કાક મલાઈ

b)

કાખ બલાઈ

c)

તપેલુ

d)

ગુમડું

10.

રૂઢિપ્રયોગ નો અર્થ આપો " નાડ પારખવી " .

a)

વ્યક્તિને ઓળખવું

b)

ઓળખાણ પાડવી

c)

નસ પકડવી

d)

વ્યક્તિનું મન જાણવું

11.

અતિથિ માટે ખુરશીમાં વ્યવસ્થા રખાઈ છે ,પણ તેઓ નીચે બેસવા આગ્રહ રાખે છે

a)

સાદુ વાક્ય

b)

સંયુક્ત વાક્ય

c)

સંકુલ વાક્ય

d)

મિશ્ર અને સંકુલ વાક્ય

12.

મને દુધીનો હલવો ખૂબ જ ભાવે છે. વાક્ય ઓળખી બતાવો.

a)

સાદુ વાક્ય

b)

સંયુક્ત વાક્ય

c)

સંકુલ વાક્ય

d)

સંકુલ અને મિશ્ર વાક્ય

13.

"તેમણે કહ્યું , પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને ? એમાં કયો ઉપકાર કર્યો ?પરમ પૂજ્ય બાપુજી ના ચરણે ધરવા નું અમને તો કામ સદભાગ્ય સાંપડ્યું. "- વાક્ય ઓળખી બતાવો.

a)

મિશ્ર અને સંકુલ વાક્ય

b)

સાદુ અને સંયુક્ત વાક્ય

c)

સાદુ વાક્ય

d)

સંયુક્ત વાક્ય

14.

અખંડ ભારતના શિલ્પી કૃતિ ના લેખક જણાવો.

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

પન્નાલાલ પટેલ

c)

રાઘવજી માધડ

d)

રાઘવજી માંકડ

15.

અખંડ ભારતના શિલ્પી કૃતિ નું સાહિત્ય સ્વરૂપ જણાવો.

a)

બોધ કથા

b)

ચરિત્ર લેખ

c)

આત્મકથા

d)

પ્રસંગ કથા