Font size
WorksheetsFestivals of India
Total questions: 25
Worksheet time: 13mins
પ્રકાશ નો તહેવાર?
દશેરા
દિવાળી
હોળી
રક્ષાબંધન
રમઝાન માસ પૂરો થતા કઈ ઈદ ની ઉજવણી થાય છે?
ઈદ ઉલ ફિત્ર
બકરી ઈદ
ઈદ - ઉલ - ધા
ભાઈ બહેન નો તહેવાર ?
મકરસંક્રાંતિ
દિવાળી
હોળી
બળેવ
કૃષ્ણ જન્મ નિમિત્તે ઉજવાતો તહેવાર?
નવરાત્રી
દિવાળી
જન્માષ્ટમી
મહાશિવરાત્રી
હિરણ્યકશીપુ અને પ્રહલાદ સાથે સંકળાયેલ તહેવાર?
દિવાળી
હોળી
શિવરાત્રી
જન્માષ્ટમી
નવરાત્રી અને દુર્ગાપૂજા ની પુર્ણાહુતી કયા તહેવાર થી થાય?
રામનવમી
જન્માષ્ટમી
મકરસક્રાંતિ
દશેરા
વિઘ્નહર્તા ના જન્મદિવસ નિમિત્તે ઉજવાતો તહેવાર?
નવરાત્રી
જન્માષ્ટમી
ગણેશ ચતુર્થી
દશેરા
કેરેલા નો લણણીનો તહેવાર?
ઓણમ
ઇસ્તર
પોંગલ
લોહરી
મહાદેવ નો તહેવાર?
મહાશિવરાત્રી
ગણેશચતુર્થી
દિવાળી
દશેરા
લોહરી
ઓનમ
ઈદ
ક્રીશ્મસ
લણણીનો "પોંગલ" તહેવાર કયા રાજ્ય માં ઉજવાય છે?
કેરેલા
મહારાષ્ટ્ર
તમિલનાડુ
કર્નાટકા
ગણેશ ચતુર્થી
શિવરાત્રી
દશેરા
રામનવમી
લોહરી
દિવાળી
રામનવમી
દસેરા
લણણી નો તહેવાર "લોહરી" કયા રાજ્ય નો તહેવાર છે?
પંજાબ
કેરેલા
ઉત્તરપ્રદેશ
પશ્ચિમ બંગાળ
સામાન્ય રીતે છઠ્ઠ પૂજા કયા રાજ્ય માં ઉજવાય છે?
આસામ
બિહાર
પશ્ચિમ બંગાળ
પંજાબ
ગુડ ફ્રાઇડે સામાન્ય રીતે કયા મહિના માં આવે ?
ફેબ્રુઆરી
ડીસેમ્બર
મે
અપ્રિલ
મુસ્લિમ નવું વર્ષ?
મોહરમ
દિવાળી
રમઝાન ઈદ
બકરી ઈદ
વાછડા સાથે સંબંધિત વાર્તા સાથે સંકળાયેલ દિવસ?
બોળચોથ
ગુડી પડવો
અષાઢી બીજ
પતેતી
૧૪ જાન્યુઆરી ના ઉજવાતા તહેવાર ને શું કહેવાય?
મકરસક્રાંતિ
ઉતરાયણ
પેડા પોંગા
પતંગોત્સવ
કારતક મહિના ની વદ ૪ ના ઉજવાતો તહેવાર?
ગણેશ ચતુર્થી
બોળ ચોથ
કડવા ચોથ
દશેરા
અષાઢી અમાસ?
દિવાસો
પરશુરામ જયંતી
પતેતી
જયાપાર્વતી
હાટકેશ જયંતી?
ચૈત્ર સુદ ૧૪
આશો સુદ ૧૪
કારતક સુદ ૧૪
મહા સુદ ૧૪
ચેટી ચાંદ એટલે?
દરિયાલાલ જયંતી
જલારામ જયંતી
પરશુરામ જયંતી
ગાંધી જયંતી
દરિયાલાલ જયંતી ક્યારે ઉજવાય?
ચૈત્ર સુદ ૨
ચૈત્ર વદ ૨
મહા સુદ ૨
કારતક વદ ૨
ઈરાની નવું વર્ષ એટલે?
પતેતી
પારસી નવું વર્ષ
નવરોઝ
ઈસ્ટર
